એવેન્જર્સ એઝ ઓફ અલ્ટ્રોન: હલ્ક, થૉર જોવા મળશે ન્યૂ લૂકમાં
એવેન્જર્સ એઝ ઓફ અલ્ટ્રોન, એવેન્જર્સની આ નવી સિરિઝ ટૂંક સમયમાં થવાની છે રિલિઝ. રોબર્ટ ડોનરી, ક્રિસ હેમ્સવર્થ, માર્ક રફાલો, ક્રિસ ઇવન્સ, સ્કારલેટ જ્હોનસન સ્ટાર્રર આ ફિલ્મથી દર્શકાને છે ભારે આશા.
તેની પહેલીની સિરિઝ પણ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. ત્યારે આ સિરિઝમાં પણ દર્શકોને જોવા મળશે કંઇક નવું. આ સિરિઝમાં કેટલાક નવા હિરોનો ઉમેરો છે તો કેટલાક હિરોને નવો લૂક આપવામાં આવ્યો છે.
એવેન્જર્સ એઝ ઓફ અલ્ટ્રોન વિષે આવી જ કેટલીક રસપ્રદ વાતો જાણવા જોતા રહો આ સ્લાઇડર..

હલ્ક દેખાશે નવા કવચ સાથે
હલ્કનો વોડરોબ આ સિરિઝ થશે અપગ્રેડ. હલ્કને આપવામાં આવ્યું છે કવચ. એટલું જ નહીં હૉક પાસે આવશે અત્યાધુનિક હથિયાર, લાલ તીર અને ઓટોમેટિક કમાન.

કેપ્ટન અમેરિકાની નવી ઢાલ
કેપ્ટન અમેરિકા પાસે નવી ચુંબકીય ઢાલ. હવે કેપ્ટન અમેરિકાની ઢાલ કેપ્ટનની પાસે પાછી આવી જશે. અને બ્લેક વિડો પણ હવે મોટી માત્રામાં વિજળીનો ઝટકો આપવા સમક્ષ છે.

કેપ્ટન અમેરિકાની નવી ઢાલ
કેપ્ટન અમેરિકા પાસે નવી ચુંબકીય ઢાલ. હવે કેપ્ટન અમેરિકાની ઢાલ કેપ્ટનની પાસે પાછી આવી જશે. અને બ્લેક વિડો પણ હવે મોટી માત્રામાં વિજળીનો ઝટકો આપવા સમક્ષ છે.

એવેન્જર્સ ટાવર
આ ફિલ્મનો અત્યાર સુધીનો સૌથી મોટો સેટ તૈયાર કરવામાં આવ્યો છે. જે છે એવેન્જર્સ ટાવર. જેમાં અલગ અલગ વિભાગ છે. આ ટાવરમાં એવેન્જર્સ મીટીંગ, બિઝનેસ અને આરામ કરવા માટે ઉપયોગમાં લે છે.

ન્યૂ એન્ટ્રી
વાન્ડા અને પીટ્રો નામના બે નવા કેરેક્ટર આ સીરીઝમાં ડેબ્યૂ કરશે. વાન્ડા પાસે વિજળીની તાકાત છે તો પીટ્રો પાસે ટેકનોલોજીની. પીટ્રો કોઇ પણ વ્યક્તિના મગજ પર કાબુ પણ કરી શકે છે.

ક્વિનજેટની નવી ડિઝાઇન
ક્વિનજેટને ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેની કોકપીટ કાચની બનાવામાં આવી છે. જેથી દર્શકો તેની સ્પીડને સારી રીતે જોઇ શકે.

રિયલ લોકેશન
આ સિરીઝમાં રિયલ લોકેશન બતાવામાં આવ્યા છે. કોરિયાથી લઇને વિશ્વના અનેક જાણીતી જગ્યાઓ પર આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે.

થૉર પાર્ટીવેરમાં
ગ્રીક ગોર્ડ થૉર આ સીરીઝમાં પહેલી વાર પાર્ટીવેરમાં જોવા મળશે. જીન્સ, જેકેટ અને શર્ટ પહેરેલો થૉર કેવા લાગશે તે તો જોવું જ રહ્યું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
