PICS : ઇંગ્લિશ મૉડેલ કારા ડેલવિગ્નેએ ફૅન્સ માટે શૅર કરી Nude તસવીર!
લૉસ એંજલ્સ, 23 જૂન : મૉડેલ કારા ડેલવિગ્નેએ ઇંસ્ટાગ્રામ ઉપર પોતાના 16 લાખ 90 હજાર ફૅન્સ માટે પોતાની એક ન્યુડ તસવીર શૅર કરી છે. કારા ડેલવિગ્ને જાણીતા ઇંગ્લિશ મૉડેલ, અભિનેત્રી અને ગાયિકા પણ છે.
વાંચો : હૉલીવુડ ન્યુઝ એક ક્લિકમાં
મિરર.કો.યૂકે વેબસાઇટના જણાવ્યા મુજબ કારાએ સોશિયલ મીડિયા સાઇટ ઇંસ્ટાગ્રામ ઉપર એક તસવીર શૅર કરી છે કે જેમાં તેઓએ બે ટૉર્ચ તથા એક સાઇન બોર્ડ દ્વારા પોતાનું શરીર ઢાંકી રાખ્યું છે. કારા ડેલવિગ્ને હાલ બાલીમાં છે. કારા પોતાના ફૅન્સ માટે પોતાની સમ્પૂર્ણ નગ્ન તસવીર શૅર કરવા માંગતા હતાં. તસવીરમાં કારા એક દમ સીધા ઊભા છે અને કૅમેરા તરફ જોઈ રહ્યાં છે.
ચાલો તસવીરો સાથે જાણીએ કોણ છે કારા ડેલવિગ્ને ?

જાણીતા મૉડેલ
કારા ડેલવિગ્ને જાણીતા અને લોકપ્રિય ઇંગ્લિશ મૉડેલ, અભિનેત્રી અને ગાયિકા છે.

સોશિયલ સાઇટ્સ પર એક્ટિવ
કારા ડેલવિગ્ને સોશિયલ સાઇટ્સ ઇંસ્ટાગ્રામ ઉપર ખૂબ જ એક્ટિવ છે.

1.69 લાખ ફૅન્સ
ઇંસ્ટાગ્રામ ઉપર કારાના 1 લાખ 69 હજાર કરતા વધુ ફૅન્સ છે.

સતત શૅરિંગ
કારા ડેલવિગ્ને પોતાના ફૅન્સ માટે સતત વિવિધ પ્રકારની તસવીરો શૅર કરતા રહે છે.

ન્યુડ તસવીર શૅર કરી
કારાએ સોશિયલ મીડિયા સાઇટ ઇંસ્ટાગ્રામ ઉપર એક તસવીર શૅર કરી છે કે જેમાં તેઓએ બે ટૉર્ચ તથા એક સાઇન બોર્ડ દ્વારા પોતાનું શરીર ઢાંકી રાખ્યું છે.












Click it and Unblock the Notifications
