Art Basel Miami 2014 : માઇલી-પેરિસે મચાવી Hot Dhoom!

મિયામી ખાતે આર્ટ બેસલ કળા પ્રદર્શન ચાલી રહ્યું છે કે જ્યાં એક મહિલાના પ્રાઇવેટ પાર્ટ્સ વડે મોબાઇલ ફોન ચાર્જ કરવામાં આવ્યો હતો.

જોકે આપણે અહીં તેના વિશે વાત નથી કરવી. આ વાર્ષિક કળા પ્રદર્શન એટલે કે આર્ટ બેસલ મિયામી 2002થી યોજાય છે. મિયામી બીચ ખાતે યોજાતા આ ઇવેંટમાં અનેક હૉલીવુડ સ્ટાર્સ ભાગ લે છે. આ વર્ષે એટલે કે આર્ટ બેસલ મિયામી 2014માં કેટ હડસન અને પેરિસ હિલ્ટનથી માંડી માઇલી સાયરસ સુધી, તો પૅટ્રિક સ્ક્વૅર્ઝેનેગરથી લઈ કિમ કાર્દશિયન સુધીની હસ્તીઓએ ભાગ લીધો હતો.

ચાલો આપને પણ રૂબરૂ કરાવીએ આર્ટ બેસલ મિયામી 2014 સાથે :

માઇલી સાયરસ

માઇલી સાયરસ

આર્ટ બેસલ કૉન્સર્ટમાં રૅસી પૅસ્ટી કૉસ્ચ્યુમ પહેરી પરફૉર્મ કર્યા બાદ માઇલી સાયરસે બે રાત્રિઓ દરમિયાન સવાર સુધી પોતાના બૉયફ્રેન્ડ પૅટ્રિક સ્ક્વૅઝેનેગર અને મિત્રો સાથે પાર્ટી કરી. કહે છે કે માઇલીએ પેરિસ હિલ્ટન સાથે ઈ11ઈવન નાઇટક્લબમાં પણ પાર્ટી કરી હતી.

કિમ કાર્દશિયન

કિમ કાર્દશિયન

કિમ કાર્દશિયને પેપર મૅગેઝીનની બ્રેક ધ ઇંટરનેટ ઇસ્યૂ રિલીઝ પાર્ટીમાં હાજરી આપી હતી.

એડ્રિયાના લીમા

એડ્રિયાના લીમા

એડ્રિયાના લીમા આઈડબ્લ્યુસી પાર્ટીમાં હાજર રહ્યા હતાં કેજ્યાં વિક્ટોરિયાસ એંજલે ન્યુ પોર્ટોફિનો મિડસાઇઝ વૉચ કલેક્શન લૉન્ચ કર્યું.

ઈવા લોંગોરિયા

ઈવા લોંગોરિયા

આર્ટિસ્ટ મિ. બ્રેનવૉશ હબલોટ બાલ હાર્બર પ્રેઝેંટ્સમાં ઈવા લોંગોરિયા સાથે.

માઇલી સાયરસ

માઇલી સાયરસ

માઇલીએ પોતાના ફૅવરિટ મારિજુઆના લીવ્સ પ્રિંટેડ આઉટફિટ પહેરી ઈવા સાથે પાર્ટી કરી હતી.

પેરિસ હિલ્ટન

પેરિસ હિલ્ટન

પેરિસ હિલ્ટને માત્ર માઇલી સાથે પાર્ટી જ નહોતી કરી, પણ વૉલ નાઇટક્લબ ખાતે બહેન નિકી સાથે ડીજે પણ વગાડ્યુ હતું.

એમિલી રટરકોસ્કી

એમિલી રટરકોસ્કી

બ્લર્ડ લાઇન્સ મૉડેલ એમિલી રજટસ્કોસ્કીએ પણ હાજરી આપી હતી.

કેટ હડસન

કેટ હડસન

અભિનેત્રી કેટ હડસને ધ મિયામી પ્રોજેક્ટ ક્રોમ હર્ટ્સ સેલિબ્રેશનમાં ભાગ લીધો હતો.

સોલાંગે નોલ્સ

સોલાંગે નોલ્સ

ન્યુ બ્રાઇડ સોલાંગે નોલ્સ સિરિનાઓ ખાતે પરફૉર્મ કરતા જણાય છે.

ડ્રેક

ડ્રેક

ડ્રેકે આર્ટ બેસલમાં વીકેન્ડ દરમિયાન ડીજે તરીકે ટર્ન થઈ સૌને ચોંકાવ્યા હતાં.

એફકેએ ટ્વિગ્સ

એફકેએ ટ્વિગ્સ

ધ ગ્રૅમી 2015 નૉમિની એફકેએ ટ્વિગ્સ પણ પરફૉર્મ કરતા જણાય છે.

ઉશેર

ઉશેર

સિંગર ઉશેર વીસ ડૉલર ચુકવી એક મહિલાની યોનિ વડે આઈફોન ચાર્જ કરી સૌને ચકરાવે ચઢાવી દીદા હતાં.

Must See

Must See

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X