વહાણ ઉપર લગ્ન કરી શકે છે જોલી-પિટ
લૉસ એંજલ્સ, 18 જુલાઈ : હૉલીવુડ જોડી એંજેલિના જોલી તથા બ્રૅડ પિટ વહાણ ઉપર વિવાહ કરવાના અંગે વિચારી રહ્યાં છે. આ જોડીને સ્કૉટલૅન્ડથી દૂર દરિયામાં તરતા હેબ્રિડિયન પ્રિંસેસ વહાણ અંગે પૂછપરછ કરતાં જોવામાં આવ્યા હતાં.

વેબસાઇટ ધ સન ડૉટ કો ડૉટ યૂકેના જણાવ્યા મુજબ આ અગાઉ જોલી-પિટનું આયોજન ફ્રાંસના એક મહેલમાં લગ્ન કરવાનું હતું, પરંતુ તેઓ પોતાના પુત્ર મૅડૉક્સના કારણે આ નિર્ણય બદલી રહ્યાં છે.
બિઝાર પત્રિકાના એક સૂત્રે જણાવ્યું - વહાણમાં લગ્ન કરવાની યોજના મૅડૉક્સની હતી. તેને ઍરશાયર ખાતે આવેલ કાર્નેલ એસ્ટેટની તસવીરો જોયા બાદ આ ઉપાય સુઝ્યું કે જ્યાં તેઓ રોકાયા હતાં. તેથી હવે તેઓ આખું વહાણ ભાડે લેવા અંગે પૂછપરછ કરી રહ્યાં છે.
નોંધનીય છે કે હૉટ હૉલીવુડ કપલ એંજેલિના જોલી તેમજ બ્રૅડ પિટના છ સંતાનો મૅડૉક્સ, પૅક્સ, જહારા, શિલોહ, નૉક્સ તેમજ વિવિયન છે. સૂત્રનું કહેવું છે કે વહાણમાં લગ્ન કરતા તેમની પ્રાઇવેસી પણ જળવાઈ રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
