ગુજરાતી ફિલ્મ આપણે તો છીએ બિન્દાસમાં પહેલીવાર ગુજ્જુ સૂફી સોંગ
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી ફિલ્મોમાં એક નવા પ્રવાહની શરૂઆત થઈ છે અને તેને યથાવત રાખતા યુવા ડિરેક્ટર નિશાંત દવેએ પોતાની ફિલ્મ "આપણે તો છીએ બિન્દાસ"માં પણ નવતર પ્રયાસ કર્યો છે. ત્યારે સોમવારે આ ફિલ્મના મ્યુઝિકને લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ ફિલ્મમાં ગુજરાતના જાણીતા સિંગર પ્રથા ઓઝા, ચિંતન નાઇકનો તેમજ પાર્થિવ ગોહિલનો પોતાનો સ્વર આવ્યો છે. ફિલ્મના સંગીત અંગે પાર્થ ઓઝાએ જણાવ્યું હતું કે "ફિલ્મના દરેક ગીતો સીચ્યુએશન પર આધારિત છે. જે એકદમ નવી વાત છે તેમજ આ ફિલ્મમાં એક સૂફી ગીત રોમેન્ટિક ગીત મસ્ત મૌલા મન પાગલ... રેર્કોર્ડ કરવામાં આવ્યુ છે જે યુવાનોને ખૂબ જ ગમશે"

ફિલ્મના ગીતોનું મીક્સીંગ અને માસ્ટરીંગ બોલીવુડમાં જાણીતા ગીતો આપનાર અભિષેક ધાટક પાસે કરાવવામાં આવ્યું છે. જેણે તાજેતરમાં ચેન્નઈ એક્ષપ્રેસ, સ્ટુડન્ટ ઓફ ધ યર, હમ્પટી શર્મા કી દુલ્હનીયા જેવા ધણા સુપરહીટ ફીલ્મોનું મીક્સીંગ માસ્ટરીંગ કર્યું છે.
અમારી ફિલ્મનું મ્યુઝીક ડાયરેક્શન નિકુંજ આરદેશણા છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી મ્યુઝિક જગતમાં સક્રિય છે અને જાણીતી હિંદી સિરિયલનું મ્યુઝીક તૈયાર કરેલું છે. ફિલ્મના ઇનિશિયલ વીડિયો સોંગને જોતા તથા નવતર ટ્રેન્ડથી કહી શકાય કે ગુજરાતી ફિલ્મના અચ્છે દિન આવી રહ્યા છે. ત્યારે નીચેના વીડિયોમાં જુઓ આ ફિલ્મના ગીતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
