Watch Trailer : વાયપીડી 2 બાદ વાયપીડી 3 પણ બનશે
મુંબઈ, 29 માર્ચ : બૉલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રે જણાવ્યું કે યમલા પગલા દીવાના 3 પણ બનશે. યમલા પગલા દીવાના બાદ તેની સિક્વલ તરીકે યમલા પગલા દીવાન 2 લઈને આવી રહેલાં ધર્મેન્દ્રે જણાવ્યું કે હેવ સિક્વલ્સનો જમાનો છે. તેથી તેઓ વાયપીડી 2ની પણ સિક્વલ બનાવશે.

ધર્મેન્દ્રે વાયપીડી 2ના ફર્સ્ટ લુક અને ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું - અમે યમલા પગલા દીવાના 3 પણ બનાવીશું. મને લાગે છે કે અમારે ત્રીજો ભાગ પણ બનાવવો જોઇએ. લોકોને આ સિરીઝ ગમશે. સિક્વલ આજે ઇન્ડસ્ટ્રી માટે જરૂરી બની ગઈ છે. લોકો ફિલ્મને પસંદ કરશે. તે બ્રાન્ડ બની જશે.
તેમણે જણાવ્યું - વાયપીડી 2 ફિલ્મ પ્રથમ ફિલ્મથી આગળની વાર્તા નથી, પણ જુદી છે. વાયપીડી 2માં માત્ર મારો, સન્ની દેઓલ અને બૉબી દેઓલનો રોલ જૂનો છે, બાકી બધું નવું છે.
નોંધનીય છે કે ફિલ્મમાં નેહા શર્મા અને ક્રિસ્ટીના અખીવા પણ છે. ફિલ્મ આગામી 7મી જૂને રિલીઝ થવાની છે. ધર્મેન્દ્ર તથા સમગ્ર દેઓલ પરિવારને વાયપીડી 2 પાસે ઘણી આશાઓ છે.
આવો હાલ તો જોઇએ વાયપીડી 2 ફિલ્મનું ટ્રેલર.
<center><iframe width="100%" height="338" src="http://www.youtube.com/embed/Xhm9Ukkn8eo" frameborder="0" allowfullscreen></iframe></center>
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
