નાસિર હુસૈનને શ્રદ્ધાંજલિ છે યે જવાની હૈ દીવાની
મુંબઈ, 20 ફેબ્રુઆરી : કહે છે કે કલાકારને જો શ્રદ્ધાંજલિ અર્પવી હોય, તો તેને કલા વડે જ આપી શકાય છે. તેથી જ આર્યન મુખર્જીએ ફિલ્મમેકર નાસિર હુસૈનને પોતાની ફિલ્મ યે જવાની હૈ દીવાની દિગ્દર્શિત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પવાનું વિચાર્યું છે. તેથી જ ફિલ્મમેકર કરણ જૌહર આ ફિલ્મના નિર્માતા પણ છે. નાસિર હુસૈને દિલ દેકર દેખો જેવી ક્લાસિક ફિલ્મ બનાવી હતી. કહે છે કે યે જવાની હૈ દીવાની ફિલ્મની વાર્તા પણ તે ફિલ્મથી જ પ્રેરિત છે.

નોંધનીય છે કે યે જવાની હૈ દીવાની ફિલ્મમાં લીડ રોલ રણબીર કપૂર તથા દીપિકા પાદુકોણે કરી રહ્યાં છે, પરંતુ આ બંને ઉપરાંત પણ ફિલ્મમાં બે મહત્વના કલાકારો છે. તે છે આદિત્ય રૉય કપૂર અને કલ્કી કોચલીન. તેમના કૅરેક્ટર અંગે હજુ સસ્પેંસ જાળવી રખાયું છે. ફિલ્મના પ્રમોશનમાં રણબીર-દીપિકાના જૂના લવ-અફૅરને પૂર્ણત્વે વટાવવાનો પ્રયત્ન કરાયો છે.
તાજેતરમાં જ ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે કે જેમાં સ્પષ્ટ રીતે લખાયું છે કે ફિલ્મ લવને સેલિબ્રેટ કરે છે. ફર્સ્ટ લુકે જોઈ લાગે છે કે આ એક મસ્તીભરી પ્રણય-કથા છે. આર્યન મુખર્જીએ અગાઉ પણ રણબીર કપૂરને વેકઅપસિડમાં દિગ્દર્શિત કર્યા છે, જ્યારે દીપિકા પ્રથમ વાર આર્યન સાથે કામ કરે છે. ફિલ્મ 31મી મેના રોજ રિલીઝ થવાની છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
