સલ્લુ સે જીતે, પર કૅટ સે હારે રણબીર
મુંબઈ, 7 જૂન : ફરી એક વાર રણબીર કપૂર પોતાના ક્લોઝ ફ્રેન્ડ કૅટરીના કૈફ સામે હારી ગયાં છે. હવે આપ વિચારતાં હશો કે અમે આ શું કહી રહ્યાં છીએ? તો સાંભળો. આમ કહેવા પાછળ એક ખાસ કારણ છે.
હકીકતમાં ગત શુક્રવારે રિલીઝ થયેલ રણબીર કપૂર તેમજ દીપિકા પાદુકોણે અભિનીત યે જવાની હૈ દીવાની ફિલ્મે સફળતાપૂર્વક સો કરોડનો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મે પ્રથમ જ દિવસે ધમાકેદાર ઓપનિંગ કરી હતી અને તેના કારણે ફિલ્મે સલમાન ખાનની દબંગ 2 ફિલ્મનો રેકૉર્ડ તોડી નાંખ્યો છે.
યે જવાની હૈ દીવાનીએ પ્રથમ દિવસે ભારતમાં 19 કરોડની કમાણી કરી હતી, જ્યારે દબંગ 2એ માત્ર 4 કરોડ. પરંતુ સપ્તાહના કલેક્શનની વાત કરીએ તો વાયજેએચડી સલમાન-કૅટની એક થા ટાઇગર ફિલ્મનો રેકૉર્ડ તોડી શકી નથી. ઈટીટીએ માત્ર 4-5 દિવસોમાં જ સો કરોડ એકઠાં કરી લીધા હતાં, જ્યારે વાયજેએચડીએ આમ કરવામાં આખું અઠવાડિયુ લાગ્યું. તેથી એમ કહેવાઈ રહ્યું છે કે સલ્લુ સે જીતે, પર કૅટ સે હારે રણબીર કપૂર.
હાલ તો સમીક્ષકોને પૂરતી આશા છે કે યે જવાની હૈ દીવાની ફિલ્મ સો કરોડ કરતાં વધુ બિઝનેસ કરશે. તેથી આ ફિલ્મ પાસેથી આ સપ્તાહે પણ ઘણી આશાઓ સેવાઈ રહી છે. યમલા પગલા દીવાના 2 ફિલ્મ રિલીઝ થયા બાદ પણ આવી આશા સેવાઈ રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
