કોચાદઇયાં બદલ હું સૌંદર્યાની આભારી છું : દીપિકા પાદુકોણે
મુંબઈ, 10 માર્ચ : તામિળ ફિલ્મ કોચાદઇયાં દ્વારા દક્ષિણ ભારતીય ફિલ્મોદ્યોગમાં સુપર સ્ટાર રજનીકાંત સાથે એન્ટ્રી કરી રહેલાં બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણેએ જણાવ્યું કે કોચાદઇયાંમાં કામ કરવો એક અનુભવ હતો અને તેમણે આ પડકાર માટે સૌંદર્યા રજનીકાંત અશ્વિન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.
કોચાદઇયાં રજનીકાંતના પુત્રી સૌંદર્યા દ્વારા દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ છે. કોચાદઇયાં ભારતની પ્રથમ મૉશન કૅપ્ચર ફોટો-રિયલિસ્ટિક 3ડી એનિમેટેડ ફિલ્મ તરીકે પણ કહેવાઈ રહી છે. કોચાદઇયાં ફિલ્મનો ઑડિયો ગઈકાલે લૉન્ચ કરવામાં આવ્યો. આ પ્રસંગે ફિલ્મના હીરો રજનીકાંત, હીરોઇન દીપિકા પાદુકોણે ઉપરાંત બૉલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાન પણ હાજર રહ્યા હતાં.
ઑડિયો લૉન્ચિંગ પ્રસંગે દીપિકા પાદુકોણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું - સૌપ્રથમ હું આ અનુભવ કરાવવા બદલ સૌંદર્યાનો આભાર વ્યક્ત કરવા માંગીશ. હું કોચાદઇયાંને માત્ર એક ફિલ્મ નહીં કહું, પણ તે એક અનુભવ છે. મને આ ફિલ્મમાં લેવા બદલ સૌંદર્યાનો આભાર. હું તેમને અભિનંદન આપુ છું.
દીપિકા પાદુકોણેએ એ આર રહમાનના સંગીતથી સજેલી કોચાદઇયાં ફિલ્મના ઑડિયો લૉન્ચિંગ ઇવેંટમાં જણાવ્યું - થૅંક યૂ રજની સર એન્ડ આંટી (રજનીકાંતના પત્ની લતા રજનીકાંત) કે જેમણે શૂટિંગ દરમિયાન મારા ઘરથી દૂર હોવા છતાં મને ઘર જેવું અને દીકરી જેવું વાતાવરણ આપ્યું. તામિળ ઇંડસ્ટ્રીમાં મારો આ પ્રવેશ છે અને મને આશા છે કે સૌને મારૂં કામ ગમશે.
નોંધનીય છે કે કોચાદઇયાં ફિલ્મમાં દીપિકા પાદુકોણે રાણી વધના તરીકેનો રોલ કરી રહ્યાં છે. ફિલ્મમાં રજનીકાંત અને દીપિકા પાદુકોણે ઉપરાંત જૅકી શ્રૉફ, આર શરથ કુમાર, નાસેર, આદિ પિનિસેટ્ટી, શોભના તથા રુક્મિણી પણ છે. ઇરોઝ ઇંટરનેશનલ તથા મીડિયા વન ગ્લોબલ એંટરટેનમેંટ દ્વારા સંયુક્ત રીતે નિર્મિત કોચાદઇયાં ફિલ્મ 11મી એપ્રિલે રિલીઝ થવાની છે.
ચાલો જોઇએ કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ પ્રસંગની તસવીરી ઝલક :

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ પ્રસંગે ઉમટ્યાં રજનીકાંતના ફૅન્સ.

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ પ્રસંગે અધિ પિનિસેટ્ટી.

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ પ્રસંગે જૅકી શ્રૉફ.

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ પ્રસંગે દિગ્દર્શક કે બાલચંદર.

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ પ્રસંગે રજનીકાંતના પત્ની લતા રજનીકાંત.

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ પ્રસંગે લતા રજનીકાંત.

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ પ્રસંગે એ આર રહમાન અને વૈરામુથુ.

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ પ્રસંગે સમ્બોધિત કરતાં એ આર રહમાન.

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ પ્રસંગે સમ્બોધિત કરતાં રજનીકાંત.

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ પ્રસંગે ફૅન્સ વચ્ચે રજનીકાંત.

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ પ્રસંગે કે એસ રવિકુમાર અને રજનીકાંત.

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ પ્રસંગે રજનીકાંત અને એ આર રહમાન.

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ પ્રસંગે રજનીકાંત, એ આર રહમાન અને શાહરુખ ખાન.

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ પ્રસંગે રજનીકાંત, એ આર રહમાન, શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે.

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ પ્રસંગે રજનીકાંત અને શાહરુખ ખાન.

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ પ્રસંગે રજનીકાંત, શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે.

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ પ્રસંગે રજની, શાહરુખ અને દીપિકા.

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ પ્રસંગે રજની, શાહરુખ અને દીપિકા.

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ પ્રસંગે સમ્બોધિત કરતાં શાહરુખ ખાન.

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ પ્રસંગે ફૅન્સનું અભિવાદન ઝીલતાં શાહરુખ ખાન.

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે.

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ પ્રસંગે રજનીકાંતના પુત્રી સૌંદર્યા રજનીકાંત અશ્વિન.

કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ
કોચાદઇયાં ઑડિયો લૉન્ચિંગ પ્રસંગે સૌંદર્યા રજનીકાંત અશ્વિન.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
