શું હવે શેફ બનશે મૌની રોય? નાગિન અભિનેત્રીએ શેર કરી તસવીર
મૌની રોય કોરોના રોગચાળા દરમિયાન પોતાને વ્યસ્ત રાખી રહી છે. એક તરફ, તે જરૂરીયાતમંદ લોકોને જરૂરી તબીબી સહાય કરવામાં મદદ કરી રહી છે, અને બીજી તરફ તે ખાતરી કરે છે કે તેણે તેમના કામની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરી છે. તે હાલમાં દુ
મૌની રોય કોરોના રોગચાળા દરમિયાન પોતાને વ્યસ્ત રાખી રહી છે. એક તરફ, તે જરૂરીયાતમંદ લોકોને જરૂરી તબીબી સહાય કરવામાં મદદ કરી રહી છે, અને બીજી તરફ તે ખાતરી કરે છે કે તેણે તેમના કામની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરી છે. તે હાલમાં દુબઈમાં થોડો સમય વિતાવી રહી છે, અને તેના બધા ચાહકો માટે મોટુ સરપ્રાઇઝ લઇને આવી છે.

મૌની રોયે તેના ઇન્સ્ટાગ્રામ પર સરપ્રાઇઝની ઝલક આપી હતી. આ સુંદર અભિનેત્રીએ મૌના કટ્ટનના શો માટે શૂટિંગ કર્યુ છે. મૌની હુડા કટ્ટનની બહેન અને લોકપ્રિય સુંદરતા અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડની પાર્ટનર છે. બંનેની એક સુંદર તસવીર પણ બહાર આવી છે.
મૌની રોયે પોસ્ટને કેપ્શન આપતા કહ્યું, "તમને મળવુ અને શૂટીંગ કરવ ખુબ જ પ્યારૂ હતુ! તમે પણ અંદરથી ખૂબ સુંદર છો."
આ પહેલા કરતા રસપ્રદ લાગે છે! મૌની અને મોનાને સ્ક્રીન પર એક સાથે જોવામાં ખરેખર મજા આવશે. તમને જણાવી દઈએ કે મૌની રોય ટૂંક સમયમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.
મૌની રોયના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તેને નાગિનથી ઇન્ડસ્ટ્રીમાં ખ્યાતિ મળી. આ પછી, તેણે ફિલ્મ ગોલ્ડથી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો, જેમાં તે અક્ષય કુમારની સામે દેખાઇ હતી.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
