PICS : શું સારા-અધ્યયનના ફ્લૉપ કૅરિયરને ‘ક્લિક’ કરશે ‘ઇશ્ક ક્લિક’?
મુંબઈ, 26 જૂન : સારા લૉરેન યાદ છે આપને? મર્ડર 3માં દેખાયા હતાં. ફિલ્મ ફ્લૉપ નિવડી અને સૌંદર્યના મલિકા સારાને લોકો જ નહીં, પણ નિર્માતા-દિગ્દર્શકો પણ ભુલી ગયાં. જોકે સારા લૉરેન હિમેશ રેશમિયા સાથે ફિલ્મ કજરારેમાં મોનાલિસા નામે દેખાયા હતાં, પરંતુ આ ફિલ્મ સાથે નિર્માતાઓએ ખૂબ જ ગંદો વ્યવહાર કર્યો.
ખેર, ભુતકાળમાંથી બહાર આવી ભવિષ્ય તરફ જોઇએ. સારા લૉરેનને હવે એક સારી ફિલ્મ મળી ગઈ છે. બે ફ્લૉપ ફિલ્મો અને ખરાબ સમયમાંથી બહાર નિકળી સારાને ઇશ્ક ક્લિક ફિલ્મ મળી ગઈ છે. ઇશ્ક ક્લિક ફિલ્મમાં સારાના હીરો હશે અધ્યયન સુમન. શેખર સુમનના પુત્ર અધ્યયનનું કૅરિયર પણ હાલ ખરાબ તબક્કામાંથી પસાર થાય છે. બંને ફ્લૉપ એક્ટર્સ માટે ઇશ્ક ક્લિક સારી તક સાબિત થઈ શકે. કદાચ આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ક્લિક થઈ જાય.
ચાલો જોઇએ ઇશ્ક ક્લિક ફિલ્મની તસવીરી ઝલક :

ફ્લૉપ ફિલ્મોની હીરોઇન
સારા લૉરેને ભટ્ટ કૅમ્પની ફિલ્મ મર્ડર 3થી બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું, પરંતુ ફ્લૉપ નિવડી.

કજરારેએ પણ ન આપ્યો સાથ
સારા લૉરેનની બીજી ફિલ્મ કજરારે હતી. હિમેશ રેશમિયા સાથેની આ ફિલ્મે હિમેશની સાથે જ સારાને પણ ડુબાડી.

ઇશ્ક ક્લિક
હવે સારા લૉરેનને ઇશ્ક ક્લિક નામની ફિલ્મ મળી ગઈ છે.

અધ્યયન સાથે રોમાંસ
સારા લૉરેન ઇશ્ક ક્લિકમાં અધ્યયન સુમન સાથે રોમાંસ કરતા નજરે પડશે.

હાર્ટલેસ ફ્લૉપ
અધ્યયન સુમનની છેલ્લી ફિલ્મ હાર્ટલેસ પણ ફ્લૉપ નિવડી હતી.

બે ફ્લૉપીઓનું મિલન
આમ ઇશ્ક ક્લિક ફિલ્મમાં બે ફ્લૉપીઓ એટલે કે સારા-અધ્યયનનું મિલન થયું છે.

અનિલ બલાણી દિગ્દર્શક
ઇશ્ક ક્લિક ફિલ્મનું દિગ્દર્શન અનિલ બલાણી કરી રહ્યાં છે.

અધ્યયન ફોટોગ્રાફર
ઇશ્ક ક્લિક ફિલ્મમાં અધ્યયન એક ફોટોગ્રાફરની ભૂમિકા ભજવી રહ્યાં છે.

સારા હૉટ
ઇશ્ક ક્લિક ફિલ્મમાં સારા લૉરેન ખૂબ જ હૉટ નજરે પડનાર છે.

જુઓ સારા લૉરેનની તસવીરો
જુઓ સારા લૉરેનની તસવીરો

જુઓ સારા લૉરેનની તસવીરો
જુઓ સારા લૉરેનની તસવીરો

જુઓ સારા લૉરેનની તસવીરો
જુઓ સારા લૉરેનની તસવીરો

જુઓ સારા લૉરેનની તસવીરો
જુઓ સારા લૉરેનની તસવીરો

જુઓ સારા લૉરેનની તસવીરો
જુઓ સારા લૉરેનની તસવીરો

જુઓ સારા લૉરેનની તસવીરો
જુઓ સારા લૉરેનની તસવીરો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
