માતા બનવા છતાં યશના નિધનથી શોકમગ્ન છે અમૃતા
મુંબઈ, 22 ઑક્ટોબર : આયટમ ગર્લ મલાઇકા અરોરા ખાનના નાના બહેન અમૃતા અરોરાએ ગત શનિવારે પોતાના બીજા પુત્રને જન્મ આપ્યો, પણ તેઓ છતાંય ખુશ નથી. અરે આપ એમ ના વિચારતાં કે તેઓ પોતાના પુત્રને જન્મ આપવાના કારણે દુઃખી છે. હકીકતમાં વાત જાણે એમ છે કે અમૃતા ફિલ્મ મેકર યશ ચોપરાના આકસ્મિક અવસાન અંગે બહુ જ દુઃખી છે.

અમૃતાને એ વાતનો પણ અફસોસ છે કે તેમણે બે દિવસ પહેલાં જ બાળકને જન્મ આપ્યો છે. તેથી તે યશ ચોપરાની અંતિમ યાત્રામાં પણ ભાગ નહિં લઈ શકે. અન્ય બૉલીવુડ કલાકારોની જેમ અમૃતા પણ દુઃખદ આશ્ચર્યચકિત અને શોકમગ્ન છે. તેમણે વિશ્વાસ નથી થતો કે યશ ચોપરા આ રીતે આપણી વચ્ચેથી વિદાય લઈ લેશે.
આપને જણાવી દઇએ કે અમૃતાના પતિ શકીલ છે. તેમના થકી અમૃતાને એક પુત્ર અગાઉથી જ છે. લોકોને આ વાતની માહિતી મલાઇકાના પતિ અરબાઝ ખાને ટ્વિટર ઉપર આપી.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
