...તો એટલા માટે મહાદેવની પાર્વતીએ પહેરી બિકીની અને પડી ગાળો
થોડા સમય પહેલા જ સોશ્યિલ મીડિયા પર મહાદેવ સિરિયલની પાર્વતી સોનારિકા ભદોરિયા ઉપર ગાળોની વરસાદ થઈ હતી. જ્યારે તેની બિકીની તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ હતી. સોનારિકાએ જાતે જ તે તસવીરો સોશ્યિલ મીડિયા પર નાખી હતી. પરંતુ તેના ફેન્સ નારાજ થઈ ગયા.
પરંતુ હવે આખો મામલો સામે આવી ચુક્યો છે. ખરેખર સોનારિકાએ બિકીની પહેરી હતી તેના ફિલ્મના શૂટિંગ માટે. સોનારિકા ભદોરિયા સાંસે - ધ લાસ્ટ બ્રેથ ફિલ્મથી પોતાનો બોલીવૂડ ડેબ્યુ કરવા જઈ રહી છે.
પરંતુ સોનારિકાએ જેવી તસ્વીરો નાખી સોશિયલ મીડિયા પર તેને ગાળો પડવા લાગી. બસ મુદ્દો ખાલી એટલો જ હતો કે સોનારિકા ટીવી પર ભગવાન પાર્વતીનો રોલ નિભાવી ચુકી છે તો તેને આવી હરકતો શોભતી નથી.

સોનારિકા ભદોરિયા
આ ફિલ્મમાં હિતેન તેજવાની, વિશાલ મલ્હોત્રા, નીતા શેટ્ટી અને આમિર દલવી પણ જોવા મળશે.

સોનારિકા ભદોરિયા
ફિલ્મમાં સોનારિકા સાથે જોવા મળશે રજનીશ દુગ્ગલ.

સોનારિકા ભદોરિયા
આખરે કંટાળીને સોનારિકાએ પોતાની તસ્વીરો હટાવી લીધી.

સોનારિકા ભદોરિયા
સોનારિકાએ પોતાની તસ્વીરો હટાવ્યા બાદ લખ્યું કે માણસ પોતાના મન કઈ જ નથી કરી શક્તો. મેં તસ્વીરો એટલા માટે નથી હટાવી કે હું ડરી ગઈ છુ પરંતુ નકારાત્મક લોકો સાથે તે કઈ પણ શેર નથી કરવા માંગતી.

સોનારિકા ભદોરિયા
સોનારિકાએ જેવી સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરો નાખી તો લોકો સંસ્કારોની વાત કરવામાં તૂટી પડ્યા.

સોનારિકા ભદોરિયા
સોશિયલ મીડિયા પર સોનારિકાને અપશબ્દ અને અશ્લીલ કમેન્ટ કરવા લાગ્યા.

સોનારિકા ભદોરિયા
સોનારિકાને લોકો કહેવા લાગ્યા કે એકબાજુ પાર્વતીનો રોલ કર્યો અને બીજીબાજુ બિકીની પહેરી લીધી.

સોનારિકા ભદોરિયા
સોનારિકાએ જેવી તસ્વીરો નાખી સોશિયલ મીડિયા પર તેને ગાળો પડવા લાગી.

સોનારિકા ભદોરિયા
આજકાલ સોશિયલ મીડિયા પર લોકો ગમે ત્યારે ગમે તેનો મજાક બનાવી નાખે છે અને કંઈક એવું જ થયું છે ટીવી અભિનેત્રી સોનારિકા ભદોરિયા સાથે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
