Pics/Video : એશા-ઐશથી ચડિયાતું ‘કૅટનું ધૂમ મચા લે...’
મુંબઈ, 15 નવેમ્બર : આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ ધૂમ 3 રિલીઝના આરે છે. એક બાજુ ફિલ્મમાં આમિર ખાન પહેલી વાર નકારાત્મક રોલ કરી રહ્યાં છે, તો બીજી બાજુ બૉલીવુડના હૉટેસ્ટ અભિનેત્રી કૅટરીના કૈફની ધૂમ સિરીઝમાં એન્ટ્રી સૌના માટે ઉત્સુકતા વધારી ગઈ છે.
ધૂમ સિરીઝમાં હીરો સાઇડ અત્યાર સુધી જળવાયેલી રહી છે કે જેમાં અભિષેક બચ્ચન અને ઉદય ચોપરાનો સમાવેશ થાય છે. આ બંને ધૂમ અને ધૂમ 2માં હતા, તો ધૂમ 3માં પણ છે, જ્યારે વિલન અને હીરોઇન સાઇડ ત્રણેય સિરીઝમાં બદલાઈ છે. ધૂમમાં વિલન જ્હૉન અબ્રાહમ તથા હીરોઇન એશા દેઓલ હતાં, તો ધૂમ 2માં આ ભૂમિકા ક્રમશઃ હૃતિક રોશન તેમજ ઐશ્વર્યા રાયે ભજવી હતી, જ્યારે ધૂમ 3માં આમિર ખાન અને કૅટરીના કૈફની એન્ટ્રી થઈ છે.
ગઈકાલે ધૂમ 3નું ટાઇટલ સૉંગ ધૂમ મચા લે... લૉન્ચ થઈ ગયું. ધૂમમાં ટાઇટલ સૉંગ એશા દેઓલે કર્યુ હતું, તો ધૂમ 2માં ઐશ્વર્યા રાયે અને હવે ધૂમ 3માં કૅટરીના કૈફ આ ટાઇટલ સૉંગ કરતાં નજરે પડી રહ્યાં છે. આ ટાઇટલ સૉંગમાં કૅટરીના કૈફ ખૂબ જ હૉટ લાગી રહ્યાં છે. વીડિયો જોયા બાદ સ્પષ્ટ છે કે એશા અને ઐશ કરતાં ઘણા આગળ નિકળી ગયાં છે કૅટ. ધૂમ 3નું આ ટાઇટલ સૉંગ ધૂમ મચા લે... યૂ ટ્યુબ ઉપર ગઈકાલે જ રિલીઝ થયું છે અને અત્યાર સુધી પાંચ લાખથી વધુ લોકો તેને જોઈ ચુક્યાં છે.
ચાલો તસવીરો અને વીડિયો જોઈ આપ પોતે પણ નક્કી કરો કે કોણ ચડિયાતુ રહ્યું :

એશાથી કૅટ સુધી
ધૂમ સિરીઝની પ્રથમ ફિલ્મ ધૂમમાં ટાઇટલ સૉંગ ધૂમ મચા લે... ઉપર એશા દેઓલે હૉટ પરફૉર્મન્સ આપી હતી અને ધૂમ 2માં ઐશ્વર્યા રાય તેમના કરતા વધુ હૉટ હતાં. હવે ધૂમ 3ના ટાઇટલ સૉંગમાં કૅટરીના કૈફ ટૂ હૉટ દેખાય છે.

ધૂમ મચા લે... લૉન્ચ
ધૂમ 3 ફિલ્મનું ટાઇટલ સૉંગ ધૂમ મચા લે... ગઈકાલે લૉન્ચ કરવામાં આવ્યું અને યૂટ્યુબ ઉપર પહેલા જ દિવસે 5 લાખથી વધુ લોકો આ ગીત જોઈ ચુક્યાં છે.

કૅટ-આમિર
ધૂમ 3નું ટાઇટલ સૉંગ ગઈકાલે કૅટરીના કૈફ અને આમિર ખાને લૉન્ચ કર્યું.

ડિસેમ્બરમાં રિલીઝ
ધૂમ 3 ફિલ્મ ડિસેમ્બરમાં ક્રિસમસ ટાણે રિલીઝ થવાની છે. ફિલ્મમાં પહેલી વાર આમિર-કૅટ છે અને આમિર પહેલી વાર વિલનના રોલમાં છે.

આમિર-કૅટ
ધૂમ 3ના ટાઇટલ સૉંગ ધૂમ મચા લે... આમિર ખાન અને કૅટરીના કૈફ ઉપર ફિલ્માવવામાં આવ્યું છે.

ગુલાબી-ગુલાબી કૅટ
ધૂમ 3ના શીર્ષક ગીતમાં કૅટરીના કૈફ ગુલાબી ડ્રેસમાં ગુલાબી હોઠો અને ગુલાબી પુષ્પ સાથે અત્યંત હૉટ લાગી રહ્યાં છે.

ધૂમ મચા લે....
ધૂમ મચા લે... ની તસવીરી ઝલક જોવા ક્લિક કરતા જાઓ.

ધૂમ મચા લે...
ધૂમ 3 ફિલ્મના ટાઇટલ સૉંગ ધૂમ મચા લે... ની તસવીરી ઝલક જોવા સ્લાઇડ ફેરવતા જાઓ.

તો આ હતી ધૂમ 3 ફિલ્મના ટાઇટલ સૉંગ ધૂમ મચા લે... ની તસવીરી ઝલક અને હવે ધૂમ મચા લે... ગીતનો વીડિયો જોવા આગળની સ્લાઇડે જાઓ.
ધૂમ મચા લે...
ધૂમ મચા લે... ગીત જોવા-સાંભળવા સ્લાઇડ ઉપર ક્લિક કરો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications