કોણ છે રશ્મિકા મંદાનાના વીડિયોમાં રહેલી ડિપનેક ગર્લ ઝારા પટેલ? જાણો શું છે પુરી બબાલ?

રશ્મિકા મંદાનાને નામે વાયરલ થયેલા એક ડિપનેસ વીડિયોએ પુરી દુનિયામાં મોટી બબાલ ઉભી કરી છે. આ વીડિયો વાયરલ થયા બાદ એઆઈના મીસ યુઝને લઈને ચર્ચા શરૂ થઈ છે.

હકિકતમાં આ વીડિયો રશ્મિકા મંદાનાના નામે વાયરલ થયો પરંતુ તેમાં ચહેરો અને ફિગર બે અલગ-અલગ વ્યક્તિના હતા. આ વીડિયોમાં ચહેરો રશ્મિકાનો અને ફિગર ઝારા પટેલ નામની યુવતીનું હતુ.

Rashmika Mandana

હવે ઝારા પટેલને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર જિમ આઉટફિટમાં રશ્મિકા મંદાના ચહેરાને એડિટ કરીને પેસ્ટ કરવામાં આવ્યો તે છોકરી ઝરા પટેલ છે. આ સ્થિતિમાં સવાલ એ છે કે ઝારા પટેલ કોણ છે?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા રશ્મિકા મંદાનાના વીડિયોમાં દેખાતી છોકરીનું નામ ઝારા પટેલ છે. વીડિયોમાં ઝારા એક્સપોઝિંગ જિમ વેર પહેરીને લિફ્ટમાં પ્રવેશતી જોવા મળી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે. વીડિયો પર ઘણા લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

આ વીડિયો સામે આવ્યા બાદ ભારે હોબાળો સર્જાયો છે. આ વીડિયો ઝારાએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. ઝારા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ઝારાના પણ ઇન્સ્ટાગ્રામ પર 439 હજાર ફોલોઅર્સ છે.

કેટલાક ઇન્ટરવ્યુમાં ઝારાએ પોતાને ફૂલ ટાઈમ ડેટા એન્જિનિયર ગણાવી છે. ઝારા સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટા અને વીડિયો અપલોડ કરતી રહે છે. આ કારણે તે ઘણી ચર્ચામાં રહે છે.

જણાવી દઈએ કે, રશ્મિકા મંદાનાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રશ્મિકા બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. લિફ્ટ બંધ થતાં જ અભિનેત્રી દરવાજામાંથી લિફ્ટમાં આવે છે.

અભિનેત્રીએ બ્લેક કલરના ટાઈટ અને ખૂબ જ રિવિલિંગ જિમ વેર પહેર્યા છે. આ વીડિયો વાયરલ થતાં જ લોકોએ એક્ટ્રેસને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ બાદમાં ખબર પડી કે આ વીડિયો રશ્મિકાનો નથી પરંતુ ફેક છે. આ વિડિયો ડીપ ફેક્ડ એડિટ કરવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X