'તું બાળકો જ પેદા કર', કેટરીના કેફને આ શું બોલ્યા સલમાન ખાન?
એક સમય હતો જ્યારે બૉલીવુડના સુપર સ્ટાર સલમાન ખાન અને બૉલીવુડની હસીના કેટરીના કેફની મિત્રતાની ચારોતરફ ચર્ચા થતી હતી, એ સમયે સલમાન ખાન એક્ટ્રેસ કેટરીના કેફને પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. બંનેની મિત્રતાની હંમેશા ચર્ચાઓ થતી રહેતી હતી.

જો કે કેટરીના કૈફે બૉલીવુડ એક્ટર વિક્કી કૌશલ સાથે લગ્ન કરી લીધાં છે, પરંતુ સલમાન ખાન 59ની ઉંમરમાં પણ સિંગલ છે. સલમાન ખાન પોતાની દમદાર ફિલ્મો માટે જ નહીં પણ પોતાના અફેર્સને લઈને પણ ચર્ચામાં છવાયેલા રહે છે.
સલમાન ખાનનો સૌથી ચર્ચિત સંબંધ ઐશ્વર્યા રાય સાથે રહ્યો છે, આ ઉપરાંત કેટરીના કૈફ સાથેનો તેમનો સંબંધ લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યો છે. કેટરીના કૈફ પોતાના કરિયરની શરૂઆતના તબક્કામાં સલમાન ખાન સાથે રિલેશનશિપમાં હતી.
રણવીર કપૂર સાથે બ્રેકઅપ
સલમાન ખાન અને કેટરીના કૈફ વચ્ચે ઘણા સમય સુધી અફેર ચાલ્યું હતું, પરંતુ આ સંબંધ આગળ ના વધી શક્યો અને બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું. કેટલાક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે રણબીર કપૂરને કારણે જ સલમાન ખાન અને કેટરીના કૈફ વચ્ચેના સંબંધમાં દરાર પડી ગઈ હતી.
શું હતી ઘટના?
જણાવી દઈએ કે વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'ભારત'ના પ્રમોશન દરમિયાન સલમાન ખાન અને કેટરીના કૈફ સાથે જોવા મળ્યા હતા. આ ઈવેન્ટમાં એક મજેદાર ઘટના બની હતી જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. એક ઈન્ટર્વ્યૂ દરમિયાન સલમાન ખાનને સવાલ પૂછવામાં આવ્યો હતો કે કેટરીના કૈફ એક્ટ્રેસ ના હોત તો તે શું કરતી હોત?
આ સવાલ સાંભળી સલમાન ખાને મજાકીયા અંદાજમાં કહ્યું કે કેટરીના કૈફ લગ્ન કરી બાળકો પેદા કરવા જોઈએ. સલમાન ખાનનો જવાબ સાંભળી કેટરીના કૈફે તરત પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે સવાલ એના પર્સનલ લાઇફ વિશે નહીં પ્રોફેશન વિશે હતો.
એ સમયે કેટરીના કૈફે સ્માઈલ આપી કહ્યું- એમ પૂછી રહ્યા છે કે જો હું એક્ટ્રેસ ના હોત તો શું મેં ડૉક્ટર કે એન્જીનિયર હોત? એના જવાબમાં સલમાને હંસતા હંસતા કહ્યું કે બાળકોની પરવરિશ કરવી અને તેમની દેખભાળ કરવી પણ મોટું અને મહત્વનું કામ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
