જ્યારે યુવક સાથે બેડરૂમમાં પકડાઈ ગઈ જ્હાન્વી કપૂર, પછી તેના પિતાએ…
જ્હાન્વી કપૂરે નાની ઉમરમાં બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવી લીધુ છે. તેની માતા શ્રીદેવીને પગલે જ્હાન્વી પણ પોતાનું નામ કરવા સતત મહેનત કરી રહી છે.
જ્હાન્વી કપૂર જલ્દી અભિનેતા રાજકુમાર રાવ સાથે ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં જોવા મળવાના છે. જેને બંને આ દિવસોમાં જોરશોરથી પ્રમોટ કરી રહ્યા છે. આ દરમિયાન જ્હાન્વીએ તેના અંગત જીવનનું એક મોટું રહસ્ય બધાની સાથે શેર કર્યું છે.

જ્હાનવી કપૂરે ફિલ્મના પ્રમોશન ઈવેન્ટમાં પોતાના જીવનની એક રમૂજી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. અભિનેત્રીએ જણાવ્યું કે કેવી રીતે એકવાર તેના પિતા બોની કપૂરે તેને બેડરૂમમાં એક છોકરા સાથે પકડી હતો. જે બાદ તે ગુસ્સામાં આવી ગયા અને સજા ફટકારી.
મેશેબલ ઈન્ડિયા સાથેની વાતચીતમાં અભિનેત્રીએ આ ઘટનાને યાદ કરતા કહ્યું કે આ વાત છે જ્યારે અમે અમારા જૂના મકાનમાં રહેતા હતા. એકવાર મેં મારા એક મેલ ફ્રેન્ડને મારા ઘરે બોલાવ્યો હતો.
જ્હાન્વીએ કહ્યું કે તે સમયે ઘરે કોઈ નહોતું અને અમે બંને બેડરૂમમાં વાત કરી રહ્યા હતા. પરંતુ પછી પિતા ઘરમાં આવ્યા અને ગભરાઈને મેં છોકરાને દરવાજાને બદલે બારીમાંથી નીચે કૂદાવ્યો.
અભિનેત્રીએ વધુમાં કહ્યું કે મને લાગતું હતું કે જો તે બારીમાંથી ભાગી જશે તો પિતાને ખબર નહીં પડે. પરંતુ પિતાએ સીસીટીવી કેમેરામાં બધું જોઈ લીધું હતું અને મારો પ્લાન ફેલ થઈ ગયો હતો.
જ્હાન્વીએ કહ્યું કે, પિતાએ મને તે ઘટનાની સજા આપી. તેમણે ઘરની તમામ બારીઓમાં ગ્રીલ લગાવી દીધી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જ્હાન્વી કપૂર છેલ્લે વરુણ ધવન સાથે ફિલ્મ બબાલમાં જોવા મળી હતી. હવે તે ટૂંક સમયમાં મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં જોવા મળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
