ક્યારેક એડલ્ટ ફિલ્મોમાં છવાયેલી આ અભિનેત્રીઓ હવે શું કરી રહી છે?
ફિલ્મી દુનિયા સાથે સાથે એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ સતત વધી રહી છે. આ ઈન્ડસ્ટ્રીને લઈને લોકોના પોતાના અલગ-અલગ મંતવ્ય છે. એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેને લોકો સારી રીતે જાણે છે. જો કે કેટલીક એવી પણ અભિનેત્રીઓ છે જે આ ઈન્ડસ્ટ્રી છોડી ચુકી છે.
આજે અમે તમને એવી જ કેટલીક આવી જ અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ હસીનાએ એડલ્ટ ઈન્ડસ્ટ્રીથી કરિયરની શરૂઆત કરી અને હવે તેને છોડીને એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો છે.

ક્રિસી મોરન
ક્રિસી મોરન 10 વર્ષ સુધી એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં છવાયેલી રહી. તેણે ત્યાં ખૂબ સારું કામ કર્યું. પરંતુ બાદમાં તે અભિનયની દુનિયા તરફ વળી અને ઉત્તમ અભિનય સાથે 40 થી 50 ફિલ્મોમાં કામ કર્યું.
જેન્ના જેમસન
જેન્ના જેમસન એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં જોવા મળી હતી પરંતુ તેણે 2008માં જ આ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું. જે પછી તેણે મોડલિંગની દુનિયામાં પોતાનું નામ કર્યુ અને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું.
શાશા ગ્રે
સાશા ગ્રે ફ્રી એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં જોવા મળી હતી. જો કે તેને 2010માં આ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહ્યું અને હોલીવુડ તરફ વળી. તેની ગણતરી હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રીઓમાં થઈ રહી છે. તેની સીરિઝ ધ ગર્લફ્રેન્ડ એક્સપિરિયન્સને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો.
સની લિયોન
સની લિયોન એક સમયે એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટુ નામ હતી. જો કે તે 2010માં બધુ છોડીને બોલિવૂડમાં આવી ગઈ. જે બાદ તે સલમાન ખાનના શો બિગ બોસ સીઝન 5માં પણ જોવા મળી. અહીંથી તેના નસીબ ખુલ્યા અને જિસ્મ 2માં કામ મળ્યુ. હવે સની જાણીતી અભિનેત્રી છે.












Click it and Unblock the Notifications
