Pics/Song : મિસ્ટર ખેલાડી અક્ષય સાથે સોનાક્ષી પણ બની ખેલાડી!
મુંબઈ, 15 એપ્રિલ : ફરી એક વાર રૂપેરી પડદે સોનાક્ષય એટલે કે સોનાક્ષી સિન્હા અને અક્ષય કુમારની જોડી જોવા મળશે. હૉલીડે ફિલ્મમાં સોનાક્ષી સિન્હા એક ખેલાડીના રોલમાં છે. આ એક સંયોગ જ કહેવાય કે બૉલીવુડમાં ખેલાડીનો ટૅગ અક્ષય કુમારના નામે છે કે જેમની સાથે પહેલી વાર સોનાક્ષી સિન્હા પણ એક પ્લેયરના રોલમાં નજરે પડનાર છે.
હૉલીડે ફિલ્મનો ટ્રેલર લૉન્ચ થઈ ગયો છે. ફિલ્મનો પ્રોમો ખૂબ જ રસપ્રદ છે. તેથી લોકોને ફિલ્મની રિલીઝની પણ ઇંતેજારી છે. ફિલ્મનું પહેલું ગીત તૂ હી તો હૈ... પણ ખૂબ કૅચિંગ છે. અક્ષય કુમાર સાથે કામ કરવા અંગે સોનાક્ષીએ જણાવ્યું હતું - આ વાતમાં કોઈ શંકા નથી કે કામ દરમિયાન અમે એક મધુર સંબંધ ધરાવીએ છીએ, પણ આ પણ સાચુ છે કે અમે ફિલ્મ નિર્માતાઓને ખુશ રાખવા માટે સમયના પણ ચુસ્ત છીએ.
સોનાક્ષય રાઉડી રાઠોડ, જોકર, વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા જેવી સારી ફિલ્મો આપી ચુક્યાં છે. જોકે અક્ષય સાથે સોનાક્ષીની સૌથી મોટી હિટ ફિલ્મ રાઉડી રાઠોડ રહી છે. સલમાન ખાન સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સોનાક્ષીએ અત્યાર સુધી અજય દેવગણ, રણવીર સિંહ, સૈફ અલી ખાન અને શાહિદ કપૂર સાથે સ્ક્રીન શૅર કરી છે. સોનાક્ષી સિન્હા કહે છે - હૉલીડે અક્ષય સાથે મારી ચોથી ફિલ્મ છે. મારા ખ્યાલથી એક વાર એક જોડી સ્વીકારી લેવાય, તો લોકો તેમને પડદા ઉપર સાથે જોવાનું પસંદ કરે છે અને તેથી જ નિર્માતા-દિગ્દર્શકો અમને સાથે લે છે.
ચાલો જોઇએ હૉલીડે ફિલ્મની તસવીરી ઝલક અને માણીએ તૂ હી તો હૈ... ગીત :

હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક
હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક

હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક
હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક

હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક
હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક

હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક
હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક

હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક
હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક

હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક
હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક

હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક
હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક

હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક
હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક

હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક
હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક

હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક
હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક

હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક
હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક

હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક
હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક

હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક
હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક

હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક
હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક

હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક
હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક

હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક
હૉલીડેમાં અક્ષય-સોનાક્ષીની તસવીરી ઝલક
હૉલીડે ફિલ્મનું ગીત તૂ હી તો હૈ...
માણો હૉલીડે ફિલ્મનું ગીત તૂ હી તો હૈ...












Click it and Unblock the Notifications
