ફિલ્મ શાનદારમાં આલિયાના બિકની અવતાર, સામે શાહિદનો કૂલ લૂક
શાહિદ કપૂર અને આલિયા ભટ્ટની મચ અવેટેડ ફિલ્મ શાનદારનું આજે ટેલર લોન્ચ કરવામાં આવ્યું છે અને ટેલર લોન્ચ કરાયા બાદ આ ફિલ્મને લઇને દર્શકોની એક્સેપેક્ટેશન જરૂરથી વધી ગઇ છે તેવું લાગી રહ્યું છે.
કારણ કે આ ફિલ્મમાં આલિયા અને શાહિદ બન્ને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. ત્યાં જ આ ફિલ્મમાં રોમાન્સ, ડ્રામા, કોમેટી, એક્શન બોલે તો બધુ જ છે.
સાથે આ ફિલ્મમાં આલિયા પહેલી વાર ટૂ પીસ બીકનીમાં બતાવવામાં આવી છે. ત્યાં જ શાહિદનો કૂલ ડ્યૂડ લૂક દર્શકોને જરૂરથી પોતાની તરફ આકર્ષિત કરી દેશે. ત્યારે આ ફિલ્મની કેટલીક ખાસ તસવીરો અને આ ફિલ્મના ટેલર પરથી આ ફિલ્મની સ્ટોરીના કેટલાક રસપ્રદ કિસ્સા જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

શાહિદ- આલિયા
ફિલ્મ શાનદારના ટેલરને જોઇને તમે મારી આ વાત સાથે તો બિલકુસ સહેમત થશો કે આ ટેલરમાં શાહિદ અને આલિયા બન્ને લાગે છે સુપર ક્યૂટ.

હોટ રોમાન્સ
એટલું જ નહીં જ્યાં બીજા સ્ટાર બાઇક પર બેસીને રોમાન્સ કરે છે ત્યાં જ શાહિદ અને આલિયાએ ઘોડા પર બેસીને કર્યો છે રોમાન્સ!

હોટ કેમેસ્ટ્રી
ત્યારે અમુક સીનમાં આલિયા અને શાહિદ કપૂરની હોટ કેમેસ્ટ્રીનો જોતા જ બને છે.

આલિયા ભટ્ટ
આ ફિલ્માં કેટલાક સીનને ખૂબ જ સુંદર રીતે ફિલ્માવવામાં આવ્યા છે. અને તેમાં કોમેડી સાથે રોમાન્સ પણ ભરપૂર છે.

ટૂ પીસ બિકની
ત્યારે આ ફિલ્મમાં પહેલી વાર રૂપેરી પડદે આલિયા ભટ્ટ ટૂ પીસ બિકનીમાં બતાવવામાં આવી છે.

હેન્ડસમ હંક
તો બીજી તરફ શાહિદ કપૂર પણ આ ફિલ્મમાં ખૂબ જ હેન્ડસન અને ક્યૂટ લાગી રહ્યો છે.

વેડિંગ પ્લાનર
આ ફિલ્મમાં શાહિદ કપૂર એક વેડિંગ પ્લાનરની ભૂમિકા ભજવે છે. અને આલિયા ભટ્ટ એક ધનાઢ્ય પરિવારની પુત્ર છે. જેની બહેનનું વેડિંગ પ્લાન કરવાનું બીડું શાહિદ કપૂર ઝપડે છે.

ડાયલોગ
આ ફિલ્મના ડાયલોગ ખૂબ જ રસપ્રદ અને કોમેડી થી ભરપૂર છે. જેમ કે એક સીનમાં આલિયા અને શાહિદ નદીમાં નાહી રહ્યા છે ત્યારે શાહિદ આલિયાને પૂછે છે કે તુમને કપડે નહીં પહેને? તો આલિયા કહે છે કે તુમ નાહતે વખતે કપડે પહેનકે નાહતે હો ક્યા!

આલિયા
આ ફિલ્મમાં રિલ લાઇફમાં પણ આલિયાનું નામ આલિયા જ રાખવામાં આવ્યું છે. અને તેના પિતાના રોલમાં પંકજ કપૂર છે.

કોમેડી
આ ફિલ્મમાં કોમેડી ભરપૂર છે. અનેક સીન તમારા ચહેરા પર ચોક્કસથી સ્માઇલ લાવી દેશે.

પંકજ કપૂર અને શાહિદ
એક સીનમાં શાહિદે તેના પિતા પંકજ કપૂરની કોપી કરી છે અને આ સીન ખરેખરમાં ક્યૂટ અને કોમેડીથી ભરપૂર છે.

રોમાન્સ
તો વળી આ ફિલ્મમાં કેટલાક રોમાન્ટિક સીન પણ છે જેમાં આલિયા અને શાહિદની કેમેસ્ટ્રી જોતા જ બને છે.

બીગ ફેમલી
આ ફિલ્મમાં એક ધનાઢ્ય પરિવારની વાત કરવામાં આવી છે. અને સાથે જ ઇગ્લેન્ડની ખૂબસૂરતીને સરસ રીતે દર્શાવવામાં આવી છે.

ડાયલોગ
આ ટેલરના એન્ડમાં આલિયા કહે છે "ક્યા બાત કરે રહે તુમને યે અબ તક યે નહીં કિયા?" અને દર્શકો કંઇક બીજુ સમજે તે પહેલા આલિયા કહે છે કે "કભી ફેવિકોલ કો હાથ પે ચીપકા કે ઉસે નીકાલા નહીં!"
ટેલર
ત્યારે આ ફિલ્મનું આજે ટેલર લોન્ચ કરવામાં આવ્યું છે જે જોઇને આ ફિલ્મ સારી કમાણી કરશે તેવું લાગી રહ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
