જુઓ સૈફ-કરીનાનું શાનદાર કાર કલેક્શન
મુંબઈ, 20 ઑક્ટોબર : બૉલીવુડના ગોલ્ડન હૉટ કપલ કરીના કપૂર અને સૈફ અલી ખાન હવે લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં છે. બૉલીવુડની શેરીઓથી લઈ સમાચાર જગત સુધી સૈફ-કરીનાના નામોની ચર્ચા છે.
આપ તમામ લોકોએ સૈફ અને કરીનાના કરિયર તેમજ અંગત જીવન અંગે તો ઘણું બધુ તપાસવાની કોશિશ કરી હશે. તેમાંથી ઘણી બધી વાતો જાણી પણ હશે, પરંતુ કદાચ આપ આ બંને સેલિબ્રિટીની સવારી અંગે નહિં જાણતા હો.
આજે અમે આપને સૈફ-કરીનાની શાનાર કારોના કલેક્શન અંગે જણાવીશું. થોડાંક દિવસ અગાઉ જ કરીના કપૂરને તેમની સંગીત સેરેમની દરમિયાન એક શાનદાર એસયૂવી રૅંજ રોવર સ્પોર્ટમાં સફર કરતાં જોવામાં આવી. કરીના પાસે આ કાર તો નથી, પરંતુ તેમના પતિ સૈફ પાસે છે.
આવો જોઇએ સૈફ-કરીનાનું કાર કલેક્શન તસવીરોમાં :

બેબોની શાહી સવારી મર્સિડીઝ બેંઝ એસ-ક્લાસ
શરુઆત કરીએ કરીના કપૂર સાથે. કરીનાને કારોનો ખૂબ શોખ છે. તેની પાસે જર્મનીની વાહન નિર્માતા કમ્પની મર્સિડીઝ બેંઝની શાનદાર સિડાન કાર એસ-ક્લાસ છે.

સૈફની રૅંજ રોવર સ્પોર્ટ
સૈફને વધુ સ્પીડ અને સ્પોર્ટી લુક ધરાવતી કારોનો શોખ છે. બૉલીવુડના એજંટ વિનોદ તરીકે જાણીતાં સૈફ પાસે બ્રિટિશ વાહન નિર્માતા કમ્પની લૅન્ડ રોવરની શાનાર એસયૂવી રૅંજ રોવર સ્પોર્ટ કાર છે.

લેક્સસની દીવાની બેબો
સૈફની જેમ બેબો પણ લક્ઝરી એસયૂવી વાહનોની ઘેલી છે. તેની પાસે માત્ર મર્સિડીઝ બેંઝની એસ-ક્લાસ સિડાન જ નહિં, પણ ટોયટાની બ્રાંડ લેક્સસની બહેતરીન એસયૂવી એલએક્સ 470 કાર પણ છે. આ કાર માત્ર 7 સેકેંડમાં જ લગભગ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

સૈફની બહેતરીન લૅન્ડ ક્રૂઝર
સૈફ પૂર્ણત્વે સ્પોર્ટ યુટિલિટી વ્હિકલ્સ પસંદ કરે છે. એટલે રૅંજ રોવર સ્પોર્ટ ઉપરાંત તેમની પાસે ટોયટાની બહેતરીન એસયવી લૅન્ડ ક્રૂઝર કાર પણ છે.

સૈફની બીએમડબ્લ્યૂ 7 સિરીઝ
સૈફ અલી ખાન પાસે જર્મનીની મુખ્ય કાર નિર્માતા કમ્પની બીએમડબ્લ્યૂની શાનદાર સિડાન કાર બીએમડબ્લ્યૂ 7 સિરીઝ પણ છે. જોકે તેઓ આ કાર બહુ ઓછી વાપરે છે.

સૈફીનાનું શાનદાર કલેક્શન
સૈફ અને કરીના લાંબાગાળાથી પ્રણય-સમ્બંધ ધરાવતા હતાં. હવે બંનેએ લગ્ન કરી લીધાં છે. નોંધનીય છે કે 1991માં સૈફે તે વખતના જાણીતા અભિનેત્રી અમતા સિંહ સાથે લગ્ન કર્યા હતાં, પરંતુ 2004માં છુટાછેડા થઈ ગયાં હતાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
