Exclusive : ધડ-માથા વગરની છે વૉર છોડ ના યાર
મુંબઈ, 12 ઑક્ટોબર : ગઈકાલે રૂપેરી પડદે આવેલી ફિલ્મ વૉર છોડ ના યારને ખૂબ જ ઠંડું પ્રતિસાદ મળ્યું છે. જોકે કેટલાંક સમીક્ષાકોની નજરે આ ફિલ્મમાં થોડીક નવીનતા જરૂર છે, પણ છતાંય ફિલ્મમાં ઘણા નબળા પાસા છે કે જેથી વૉર છોડ ના યાર ફિલ્મ દર્શકોને આકર્ષવામાં હાલ તો નિષ્ફળ રહી છે.

વૉર છોડ ના યાર ફિલ્મ જોઈ થિયેટર્સમાંથી નિકળતા દર્શકોના પ્રત્યાઘાત સારા નથી. એક દર્શકે જણાવ્યું - ફિલ્મમાં ઘણુ બધુ એવું છે કે જેન સમજી શકવું મુશ્કેલ છે. ભારત-પાકિસ્તાન યુદ્ધ પર બનેલી આ કૉમિક ફિલ્મ જોઈ હસવુય ન આવ્યું કે રડવુય ન આવ્યું. સોહા અલી ખાન આટલા સમય બાદ પણ અભિનય કરતાં નથી શીખ્યાં, તો શરમન જોશી અને જાવેદ જાફરી ઠીકઠાક રહ્યાં છે.
ફિલ્મ સરેરાશ કમાણી પણ કરી લે તો ઘણુ રહેશે. ખેર ફિલ્મ કેવુક પ્રદર્શન કરશે, તે તો સોમવારે બૉક્સ ઑફિસની રિપોર્ટ્સ આવ્યા બાદ જ ખબર પડશે. ફિલ્મમાં લીડ રોલ શરમન જોશી તથા સોહા અલી ખાન તેમજ જાવેદ જાફરીએ કર્યો છે. દિગ્દર્શક ફરાજ હૈદર છે. ફિલ્મનું ગીત તેરી આંખે કહ ગઈ... હાલ લોકોને ગમી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
