Pics : મીડિયા સામે જુઠું બોલ્યાં વિરાટ-અનુષ્કા, હોટેલમાં સાથે રાત વિતાવી!
જોધપુર, 9 એપ્રિલ : ભલે ટી 20 વિશ્વ કપનો ખિતાબ ભારતના હાથેથી સરકી ગયો હોય, પણ પ્લેયર ઑફ ધ ટૂર્નામેંટ વિરાટ કોહલીનો નશો માથે ચઢી પોકારી રહ્યો છે. જોકે વિરાટના મનોમસ્તિષ્ક પર નશો પ્લેયર ઑફ ધ ટૂર્નામેંટ બનવાનો નથી, પણ અનુષ્કા શર્માનો છે. એટલે જ તો બાંગલાદેશથી પરત ફરતા જ તેઓ સીધા અનુષ્કા શર્માને મળવા જોધપુર પહોંચી ગયાં કે જ્યાં અનુષ્કા પોતાના નિર્માણ હેઠળની પ્રથમ ફિલ્મ એનએચ 10 માટે શૂટિંગ કરવા પહોંચ્યાં છે.
વિરાટ કોહલી માટે અનુષ્કા એક દિવસ પહેલા જ જોધપુરપહોંચી ગયાં. વિરાટ ઢાકાથી દિલ્હી પહોંચ્યાં અને ત્યાંથી સીધા જ જોધપુર આવી ગયાં. આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ વિરાટની ફ્લાઇટ જોધપુર પહોંચ્યાના એક કલાક બાદ અનુષ્કાની ફ્લાઇટ પહોંચી. વિરાટે કલાક દરમિયાન વીઆઈપી એરિયામાં અનુષ્કાનો ઇંતેજાર કર્યો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ વિરાટની આતુરતાનો અંદાજો તેમને જોઈને સરળતાથી લગાવી શકાતો હતો. વિરાટ કોહલી મુંબઈમાં અનુષ્કાના ઘરે મહેમાન બની ચુક્યાં છે. અનુષ્કા જોધપુર પહોંચતા જ વિરાટ-અનુષ્કા સીધે ખેજડલા ફોર્ટ જતા રહ્યાં અને બંનેએ સાથે રાત વિતાવી.

અનુષ્કા જોધપુરમાં
બૉમ્બે વેલ્વેટ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થતાં જ અનુષ્કા શર્મા પોતાની પ્રથમ નિર્મિત ફિલ્મ એનએચ 10ના શૂટિંગ માટે જોધપુર પહોંચી ગયા હતાં, પરંતુ તેમના અગાઉ તો વિરાટ કોહલી પહોંચી ચુક્યા હતાં.

મીડિયા સામે જુઠુ બોલ્યાં
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તરફથી મીડિયાને એમ કહેવામાં આવ્યું કે બંને કોઇક એડના શૂટિંગ માટે ખેજડલા ફોર્ટ ગયા હતાં, પરંતુ પાછળથી જાણ થઈ કે લોકોથી બચવા માટે બંને તરફથી જુટ્ઠું બોલવામાં આવ્યુ હતું.

ખુલીને સામે કેમ નથી આવતા
વિરાટ-અનુષ્કા જો એક-બીજાના આટલા ગાઢ પ્રેમમાં છે, તો ખુલીને સામે કેમ નથી આવતાં? કેમ પોતાનો સંબંધનો ખુલ્લેઆમ સ્વીકાર નથી કરતાં?

અનુષ્કાના મહેમાન
આ અગાઉ પણ વિરાટ કોહલી મુંબઈમાં અનુષ્કા શર્માના મહેમાન બની ચુક્યાં છે કે જ્યાં વિરાટ-અનુષ્કાએ આખી રાત સાથે વિતાવી હતી.

દીવાનગીની હદ
બંનેની દીવાનગીની હદ તો ત્યારે થઈ ગઈ હતી કે જ્યારે ભારતીય ટીમના ન્યુઝીલૅન્ડ પ્રવાસ વખતે અનુષ્કા શર્મા વિરાટને મળવા ત્યાં સુધી પહોંચી ગયા હતાં.

ચર્ચિત પ્રેમ-કહાણી
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પ્રેમ-કહાણી ખૂબ જ ચર્ચિત બની છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
