ઑનસ્ક્રીન કિસિંગ જ્યારે મારો પતિ કરી શકે તો હું કેમ નહી, આ કોઈ ઢોંગ નથી
સનાયા ઈરાની પહેલી વાર સ્ક્રીન પર કિસ કરતા જોવા મળશે. આ વિશે એક વેબસાઈટ સાથે વાતચીતમાં સનાયા ઈરાનીએ આના પર પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યુ છે.
ટીવીની લોકપ્રિય અભિનેત્રી સનાયા ઈરાની ટૂંક સમયમાં વિક્રમ ભટ્ટની ફિલ્મ ઘોસ્ટથી ડેબ્યુ કરવા જઈ રહી છે. ફિલ્મ હાલમાં પોતાના કિસિંગ સીન માટે ચર્ચામાં. સનાયા ઈરાની પહેલી વાર સ્ક્રીન પર કિસ કરતા જોવા મળશે. આ વિશે એક વેબસાઈટ સાથે વાતચીતમાં સનાયા ઈરાનીએ આના પર પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યુ છે. સનાયાએ આના પર કહ્યુ કે જ્યારે મારા પતિ મોહિત સહગલ કિસ કરી શકે છે તો હું કેમ ના કરી શકુ. આ પહેલી વાર છે જ્યારે મે સ્ક્રીન પર કિસ કરી છે. મને લાગે છે કે બે જણમાં કિસિંગ બહુ સામાન્ય અને નેચરલ છે.

મને આનાથી કોઈ પ્રોબ્લેમ નથી
અમારી ફિલ્મ હૉરર છે. લવ સ્ટોરી પર ખર્ચ કરવા માટે એટલો સમય નથી. મારી પહેલા મોહિતે એક ફિલ્મ કરી હતી. તેમણે કિસિંગ સીન આપ્યો હતો. તેમણે આના પર મારી સાથે વાત કરી હતી. તે કિસિંગ સીન નહોતા કરવા ઈચ્છતા. મે તેમને પૂછ્યુ કેમ? આપણે તો એક્ટર્સ છીએ. જો આમ ન કરવા ઈચ્છતા હોય અને તમને કોઈ પ્રોબ્લેમ હોય તો આવુ ન કરવુ જોઈએ. બાકી મને આનાથી કોઈ પ્રોબ્લેમ નથી. આ સંબંધમાં કોઈ હિપોક્રેસી નથી.

કૃતિકા સેંગર
કૃતિકા સેંગરે પોતાના કો સ્ટાર શરદ મલ્હોત્રા સાથે કોઈ પણ પ્રકારના બોલ્ડ સીન આપવાની મનાઈ કરી દીધી હતી.

માહી વીજ
માહી વીજે પણ બાલિકા વધુમાં પણ બોલ્ડ સીન આપવાની મનાઈ કરી દીધી હતી.

ઐશ્વર્યા સખુજા
ઐશ્વર્યા સખુજાએ પણ ટીવી શો માટે કોઈ પણ પ્રકારના બોલ્ડ સીન માટે ના કહ્યુ છે.

જિયા માણેક
યાએ પણ કોઈ પણ પ્રકારના ટીવી શો માટે નો કિસિંગ સીન માટે હામી ભરી છે.

ઈકબાલ ખાન
ઈકબાલ ખાને પણ નો કિસિંગ સીન માટે હામી ભરી છે.

જેનિફર વિંગેટ
હાલમાં જ જેનિફર વિંગેટે વન ટેક શૉટ બાદ કિસિંગ સીન માટે હા કહ્યુ હતુ.

સંજીદા શેખ
સંજીદા શેખે પણ લગ્ન બાદ કોઈ પણ પ્રકારના લવ મેકિંગ સીન આપવાની ના પાડી દીધી હતી. જો કે તેમણે વિક્રમ ભટ્ટની વેબસીરિઝ માટે લવ મેકિંગ સીન આપ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
