સલમાનના રેપ કમેન્ટ પર હંગામો, ત્યારે ક્યાં હતા જ્યારે પુછાયા હતા અભિનેત્રીના ભાવ..
સલમાનના રેપ કમેન્ટ પર હાલ ખૂબ જ હંગામો ચાલી રહ્યો છે. પરંતુ આવા નિવેદન તો કેઆરકે અવારનવાર આપતા જ રહે છે. વિક્રમ ભટ્ટ ની ફિલ્મ 1920 લંડનની અભિનેત્રી મીરાં ચોપરા વિશે કમાલ આર ખાને લખ્યું કે વિક્રમ ભટ્ટ મીરાંને સપ્લાય કરે છે.
એનો મતલબ સાફ હતો કે કેઆરકે એ વિક્રમ ભટ્ટને દલાલ અને મીરાં ચોપરાને ધંધો કરવાવાળી છોકરી ગણાવી એવું ખુદ વિક્રમ ભટ્ટે પોતાના પોસ્ટમાં લખ્યું કે ઘણા લોકો એ તેમને કહયું કે કેઆરકે સાથે મોઢું બગાડવું એ સમયની બરબાદી છે.
વિક્રમ ભટ્ટે પોતાની દિકરીને રાત્રે રડતી જોઈને સમજમાં આવી ગયું કે કઈ રીતે એક વ્યક્તિ તેના ઘરનો આખો માહોલ બદલી શકે છે. વિક્રમ ભટ્ટ હવે કેઆરકે સામે બધો જ હિસાબ કરવા માંગે છે. કારણ સાફ છે કે કેઆરકે છેલ્લા ઘણા સમયથી બોલિવૂડની અભિનેત્રીઓ વિશે ગંદા કમેન્ટ કરી ચુક્યો છે અને ગજબની વાત એ છે કે આજ સુધી કોઈએ પણ તેને કઈ જ કહ્યું નથી.
વિક્રમ ભટ્ટે પોતાની પોસ્ટમાં એ પણ જણાવ્યું કે તેને આજ સુધી કોના વિશે કઈ કઈ કમેન્ટ કરી છે...

સની લિયોન
સની લિયોનને સ્ટ્રીપ જોવા માંગતા હતા કમાલ આર ખાન.

બિપાશાના બૂબ્સ
બિપાશાના બૂબ્સ પર કમાલ આર ખાન ની નજર.

ઘરડી આંટી
ઘરડી આંટીને ડાન્સ કરતી જોવાનો શોખ...

નરગીસ
એક દિવસમાં કેટલું કરી લે છે.

પ્રિયંકા ચોપરા
શુ તમે પણ રાખી સાવંતની જેમ વર્જિન છો?

હુમા કુરેશી
હુમા કુરેશી સાથે સેક્સ કરવાની ઈચ્છા જણાવી હતી.

માધુરી દીક્ષિત
ઘરડી માધુરી દીક્ષિતને આ ઉંમરે જવાન બનવું છે.

પરિણીતી ચોપરા
હવે તો પરિણીતી ચોપરા ઉજડા ચમન બની ચુકી છે.

વાણી કપૂર
વાણી કપૂર ખૂબ જ આગળ જશે કારણકે જ્યારે છોકરી કપડાં ઉતારવા પર આવી જાય ત્યારે તેને આગળ વધવાથી કોઈ જ નહીં રોકી શકે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
