ફ્રીડમ પાછળ વિક્રમ ભટ્ટની પ્રેરણા : વિવેક અગ્નિહોત્રી
મુંબઈ, 17 મે : ફિલ્મ દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું કે તેમને ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટે ફ્રીડમ ફિલ્મ બનાવવા માટે પ્રેરિત કર્યાં. ફ્રીડમ 1970ના દાયકાથી લઈ 2000 સુધી દેશની સામાજિક-રાજકીય પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે. તેમાં સલમાન યુસુફ ખાને મહત્વનો રોલ ભજવ્યો છે.

વિવેકે જણાવ્યું - હું ફ્રીડમ બનાવવા તો માંગતો હતો, પણ નાણાંકીય મુશ્કેલીના કારણે મેં આ વિચાર છોડી દીધો હતો. જો ફ્રીડમ માટે પૈસાની વ્યવસ્થા પહેલા થઈ ગઈ હોત, તો હું હેટ સ્ટોરી જેવી ઉત્તેજક ફિલ્મ ક્યારેય ન બનાવત. વિક્રમ ભટ્ટે મને પડકાર તરીકે હેટ સ્ટોરી આપી હતી.
વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું - વિક્રમ ભટ્ટ ઉપરાંત મારા એક મિત્રે પણ મને ફ્રીડમ જેવા વિષય પર ફિલ્મ બનાવવા માટે પ્રોત્સાહન આપ્યું.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
