Pics : વિદ્યાના કિસિંગ સીન અંગે દિગ્દર્શકનું મૌન
મુંબઈ, 15 જૂન : આગામી 28મી જૂને રિલીઝ થતી ઘનચક્કર ફિલ્મના અભિનેત્રી વિદ્યા બાલન માટે ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર ગુપ્તાએ જણાવ્યું છે કે તેઓ કામ પ્રત્યે સમ્પૂર્ણપણે સમર્પિત અભિનેત્રી છે કે જેના જેટલા વખાણ કરીએ, ઓછાં જ છે. વિદ્યાની ખાસ વાત એ છે કે તેમણે ક્યારેય પોતાની જાતને મર્યાદિત નથી કર્યાં, તેથી તેઓ સફળ છે. વિદ્યા પૂર્ણત્વે વ્યાવસાયિક છે. તેમણે લગ્ન બાદ પણ એક અભિનેત્રી તરીકે પોતાની મર્યાદાઓ નથી બાંધી. તેમને જે કંઈ કરવાનું કહેવામાં આવે, તેઓ કરે છે.
નોંધનીય છે કે ઘનચક્કર અગાઉ પણ રાજકુમાર ગુપ્તા વિદ્યા બાલન સાથે નો વન કિલ્ડ જેસિકા જેવી ફિલ્મ બનાવી ચુક્યાં છે. જોકે ગુપ્તાએ ઘનચક્કર ફિલ્મના કિસિંગ સીન અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો. તેમણે જણાવ્યું - જ્યાં સુધી ચુંબન દૃશ્યનો સવાલ છે, તો હું હાલ એ સ્પષ્ટ નહિં કરૂં કે ફિલ્મમાં એવું દૃશ્યજ નથી. હું માત્ર એટલું જ કહીશ કે તેમણે ઇમરાન હાશમી અને વિદ્યાએ પતિ-પત્નીની ભૂમિકા ભજવી છે. તેથી આ પ્રકારના દૃશ્યોની શક્ય છે. જોકે ફિલ્મના પ્રોમો જણાવે જ છે કે ફિલ્મમાં ઘણું બધું હૉટ છે અને જે ફિલ્મમાં ઇમરાન હાશમી જેવા હીરો હોય, તેમાં કિસિંગ સીન ન હોય, તે શક્ય જ નથી.
આવો જોઇએ ફિલ્મમાં શું છે દર્શકો માટે :

સંવાદો દ્વિઅર્થી ને બોલ્ડ
પ્રોમોમાં વિદ્યાના પહેરવેશ તથા સંવાદ ઘણા દ્વિઅર્થી તથા બોલ્ડ છે. અહીં સુધી કે પ્રોમોમાં ઇમરાનવિદ્યા વચ્ચેનું બેડ સીન પણ દ્વિઅર્થી સંવાદો સાથે બતાવવાની કોશિશ કરાઈ છે, તો બીજી બાજુ વિદ્યાના પહેરવેશમાં તેમનું ક્લીવેઝ સ્પષ્ટ જોઈ શકે છે.

કિસિંગ સીનનો ઉલ્લેખ નહિં
ઇમરાને પણ ફિલ્મના કિસિંગ સીન અંગે વાત નહોતી કરી,બસ એટલું જ બોલ્યાં કે વેટ એન્ડ વૉચ, પણ તેમના હાવભાવ બતાવતા હતાં કે ફિલ્મમાં ઘણો મસાલો છે.

વિદ્યા એક સમર્પિત કલાકાર
રાજકુમાર ગુપ્તા કહે છે કે વિદ્યા એક સમર્પિત કલાકાર છે. તેમને જે કહેવામાં આવે, તેઓ કરે છે.

જોડી હિટ છે
વિદ્યા-ઇમરાને અગાઉ ધ ડર્ટી પિક્ચરમાં કામ કર્યુ હતું. ફિલ્મ હિટ રહી હતી.

હૉટ ફિલ્મ
ઘનચક્કર 28મી જૂને રિલીઝ થાય છે કે જેને ખૂબ હૉટ ફિલ્મ તરીકે પ્રચારિત કરાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
