Video: ટિસ્કા ચોપડા સાડી પહેરીને પૂલમાં કૂદી ગઈ, પછી ભીના બ્લાઉઝમાં થયા આવા હાલ
ટિસ્કાએ તાજેતરમાં જ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેણે સોશિયલ મીડિયામાં હોબાળો મચાવી દીધો છે.
Tisca Chopra Hot Video: 'તારે જમીન પર' ફેમ બૉલિવુડ અભિનેત્રી ટિસ્કા ચોપરા હાલમાં તેની ફિલ્મો માટે નહિ પરંતુ તેના બોલ્ડ અંદાજ માટે વધુ ચર્ચામાં છે. ટિસ્કાએ તાજેતરમાં જ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેણે સોશિયલ મીડિયામાં હોબાળો મચાવી દીધો છે. આ વીડિયોમાં તે સેક્સી સાડી પહેરીને સ્વિમિંગ પૂલમાં નહાતી જોવા મળી રહી છે.

ટિસ્કાનો વીડિયો જોઈ ફેન્સ ચોંક્યા
વીડિયો જોઈને તેના ફેન્સ પણ ચોંકી ગયા અને તેને સ્વિમિંગ પુલમાં સાડી નહિ અને બિકીની પહેરવાની સલાહ આપી હતી. આ વીડિયોમાં ટિસ્કા ચોપરા ખૂબ જ ઉત્સાહિત અને ખુશ દેખાઈ રહી છે. જો કે આ સમય દરમિયાન તેની ટીમ પણ ટિસ્કા સાથે હાજર જોવા મળે છે. એવુ માનવામાં આવે છે કે તે તેના આગામી પ્રોજેક્ટ્સમાંથી એકનુ શૂટિંગ કરી રહી છે. જોકે, ટિસ્કાનો આ અલગ અંદાજ દરેકને લુભાવી રહ્યો છે.(વીડિયો નીચે)

લોકોએ આપી પ્રતિક્રિયા
ટિસ્કા ચોપરાના વાયરલ થયેલા નવા વીડિયો પર કેટલાક લોકો તેના વખાણ કરતા થાકતા નથી તો કેટલાકનુ કહેવુ છે કે સ્વિમિંગ પૂલમાં તો બિકીની પહેરાય. અભિનેત્રીના વીડિયો પર કેટલાક ચાહકો તેને હૉટેસ્ટ જલપરી પણ કહી રહ્યા છે. ટિસ્કા ચોપરાના આ વીડિયોને ચાહકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

ટિસ્કા ચોપરાનુ વર્કફ્રંટ
ટિસ્કા નામૂવીઝ અને વેબ સિરીઝના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રીએ ઘણી હિન્દી ફિલ્મો અને હવે વેબ સિરીઝમાં તેનુ અદ્ભુત પ્રદર્શન બતાવ્યુ છે. આમિર ખાનની તારે જમીન પર હોય, અનિલ કપૂરની જુગ જુગ જિયો હોય કે તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ દહન હોય. ટિસ્કા ચોપરા 49 વર્ષની ઉંમરમાં પણ સતત ફિલ્મોમાં કામ કરી રહી છે અને પોતાના બોલ્ડ અવતારથી બધાને ચોંકાવી રહી છે.

સોશિયલ મીડિયા પર એક્ટીવ
ટિસ્કા ચોપરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફેન્સ સાથે એકથી વધુ બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. ટિસ્કા ફેન્સ સાથે જોડાયેલી રહેવા માટે ઘણીવાર લાઈવ પણ આવે છે. જો તમે ટિસ્કાના ઇન્સ્ટાગ્રામ પર નજર કરશો તો તે હૉટ અને બોલ્ડ તસવીરોથી ભરેલુ જોવા મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
