Video: સની લિયોનની બિકિનીમાં દોસ્તો સાથે સ્વીમિંગ પૂલમાં છલાંગ
સનીએ નવો વીડિયો અપલોડ કર્યો છે. જ્યાં તે સ્વીમીંગ પૂલમાં પોતાના દોસ્તો સાથે મસ્તી કરતી દેખાઈ રહી છે.
સની લિયોન સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તેના ફેન્સ પણ સોશિયલ મીડિયા પર ઘણા વધુ છે. સનીની એ ખૂબી છે કે પોતાની પ્રોફેશનલ લાઈફથી વધુ સની હાલમાં પોતાની પર્સનલ લાઈફ માટે ચર્ચામાં રહે છે. જ્યાં તે પોતાના પતિ અને બાળકો સાથે અનલૉકની મઝા લઈ રહી છે. પોતાના ફેન્સ માટે સની આની સાથે જોડાયેલા ઘણા વીડિયો અને ફોટા પોસ્ટ કરી રહે છે કે જે ઝડપથી વાયરલ થઈ જાય છે. આ વખતે પણ સનીએ નવો વીડિયો અપલોડ કર્યો છે. જ્યાં તે સ્વીમીંગ પૂલમાં પોતાના દોસ્તો સાથે મસ્તી કરતી દેખાઈ રહી છે. તે બિકિનીમાં પોતાના દોસ્તો સાથે પુલમાં છલાંગ લગાવી રહી છે.

સની અત્યારે અમેરિકામાં
સની અત્યારે અમેરિકામાં છે જ્યાં તેના પતિ ડેનિયલ, દીકરી નિશા અને બે દીકરા નોહ-અસહર પણ છે. સની લૉકડાઉન દરમિયાન જ મુંબઈથી લૉસ એન્જેલસ પહોંચી ગઈ હતી. સનીના આ લેટેસ્ટ બુમરેંગ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તેને ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને સની લિયોને લખ્યુ કે મસ્તી..મસ્તી..પોતાની દોસ્ત સાથે. મોનોકિનીમાં તેનો લુક કમાલનો છે. ચાલો તમને તેમની કમાલની બિકિનીમાં ફોટા અને વીડિયો જુઓ..
|
કેમેરા સામે આવવા માટે બદલ્યુ નામ
સની લિયોન એટલે કે કરણજીત વોહરાનો જન્મ 13 મે, 1981ના રોજ કેનેડામાં થયો. કેમેરા સામે આવવા માટે તેણે પોતાનુ નામ બદલ્યુ.
પૉર્ન ઈન્ડસ્ટ્રીથી આવી ફિલ્મોમાં
સની લિયોની ફિલ્મમાં આવતા પહેલા પૉર્ન ઈન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકી છે.

સનીના પતિ ડેનિયલ સંભાળે છે બધુ કામ
સની લિયોનના પતિ ડેનિયલ તેનુ બધુ કામ સંભાળે છે. મુંબઈ સાથ અમેરિકામાં પણ બંનેનુ સુંદર ઘર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
