Video : બિકીની જેવા વિચિત્ર ડ્રેસમાં લોકો વચ્ચે પહોંચી પ્રિયંકા ચોપરા, લુક સોશિયલ મીડિયામાં વાયરલ
આ દિવસોમાં હોલિવૂડમાં ધમાલ મચાવી રહેલી પ્રિયંકા ચોપરા તેની ફેશનને લઈને હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. હાલમાં જ પ્રિયંકા ચોપરા એક અલગ જ ડ્રેસમાં ઈવેન્ટમાં સ્પોટ થઈ હતી.
પ્રિયંકા ચોપરા પોતાની બોલ્ડ સ્ટાઈલ અને અનોખા અંદાજથી હંમેશા મહેફિલ લૂંટતી રહે છે. હાલમાં જ પ્રિયંકા ધ ટૂર 23 ઇવેન્ટમાં હાજરી આપવા માટે પહોંચી હતી. અહીં તેને બ્લેક બિકીની ઉપર ટ્રાન્સપરન્ટ ગાઉન પહેર્યું હતું.

અભિનેત્રીના આ આઉટફિટની ગરદન આગળથી એકદમ ખુલ્લી હતી. પ્રિયંકાએ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા અને હાઈ હિલ્સમાં પોઝ આપતી જોવા મળી હતી. પ્રિયંકા ચોપરાનો આ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પ્રિંયંકા જે ઇવેન્ટમાં હાજરી આપી હતી તે વિક્ટોરિયાની સિક્રેટ ઇવેન્ટ હતી. હવે પ્રિયંકા ચોપરાના આ લુક સાથે તેના ઘરમા ચાલી રહેલા ઝઘડાની પણ ખુબ ચર્ચા થઈ રહી છે. જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાના જેઠ અને જેઠાણી ડિવોર્સ લેવા જઈ રહ્યા છે.
સોફી ટર્નર અને જો જોનાસ લગ્નના ચાર વર્ષ બાદ અલગ થઈ રહ્યા છે. બંનેને બે બાળકો છે. સોફીએ પોતે પુષ્ટિ કરવા માટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં લખ્યું છે કે, આ નિવેદન અમારા બંનેનું છે. લગ્નના ચાર વર્ષ શાનદાર રહ્યા છે અને હવે અમે પરસ્પર સંમતિથી અમારા લગ્નનો અંત લાવી રહ્યા છીએ.
Priyanka Chopra has us burnin’ up. 🔥😍 #TheTour23 pic.twitter.com/Dunewrts4o
— E! News (@enews) September 7, 2023
જણાવી દઈએ કે, બંનેની લવ સ્ટોરી વર્ષ 2016માં શરૂ થઈ અને રિલેશન બાદ બંનેએ લગ્ન કરી લીધા. હવે લગ્નના ચાર વર્ષ બાદ આ કપલ અલગ થવા જઈ રહ્યું છે. વર્ષ 2020 માં દંપતીને વિલા નામની પુત્રીનો જન્મ થયો અને 2022 બીજા બાળકને જન્મ આપ્યો. હવે બન્ને અલગ થવા જઈ રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
