Video : અફેરની ખબરો વચ્ચે ઈબ્રાહિમ અલી સાથે સ્પોટ થઈ પલક તિવારી, જુઓ વીડિયો
છેલ્લા ઘણા સમયથી બોલિવૂડમાં ચર્ચા ચાલી રહી છે કે સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ અલી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીને ડેટ કરી રહી છે. આ અફેરની ચર્ચા વચ્ચે બન્ને એકસાથે થિયેટરમાં જોવા મળ્યા હતા.
આ કપલ હવે ફરીથી ચર્ચામાં આવ્યુ છે. હાલમાં જ બંને એક ફિલ્મ ડેટ પર જતા જોવા મળ્યા છે. જો કે બન્ને અહીં અલગ-અલગ થિયેટરમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. જો કે બન્ને રવાના થયા પહેલા સાથે હતા.

વિરલ ભાયાણીએ બંનેનો એક વીડિયો પોસ્ટ કર્યો છે અને લખ્યું કે, પલક તિવારી ઈબ્રાહીમ અલી ખાન જુહુ પીવીઆરમાં જોવા મળ્યા. શું આ ફિલ્મ બાર્બી છે? સાંભળ્યું છે કે ઈન્ટ્રસ્ટીંગ છે. તમે જોઈ?
વીડિયો સામે આવ્યા બાદ લોકો સતત કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યુ કે, ઈબ્રાહિમ પોતે સૈફ અલી ખાનથી વધુ સૈફ અલી ખાન જેવો દેખાય છે. અન્ય એક યુઝર્સે આ કપલને પરફેક્ટ કપલ ગણાવ્યુ.
અન્ય એકે વખાણ કરતા લખ્યુ કે, બન્ને એકસાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. અન્ય એક વ્યક્તિએ લખ્યુ કે, બીટાઉનના નવા લવબર્ડ્સ. જો કે કેટલાક લોકો આ કપલને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા. એક વ્યક્તિ લખ્યુ કે, બંને ભાઈ-બહેન જેવા લાગે છે. હવે આ વીડિયો આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, ઈબ્રાહિમ અલી ખાન હજુ સુધી કોઈ ફિલ્મમાં જોવા નથી મળ્યો. બીજી તરફ પલક તિવારીએ હાલમાં જ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. પલક ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં સલમાન ખાન સાથે જોવા મળી હતી અને તેને ખૂબ પસંદ કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
