Video : પુત્ર અરહાનને વર્જિનિટી પર સવાલ સવાલ પૂછીને ટ્રોલ થઈ મલાઈકા અરોરા, જુઓ વીડિયો
મલાઈકા અરોરા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. જો કે આ બોલ્ડ અંદાજના કારણે તે ઘણી વખત ટ્રોલ થાય છે. હાલ પર એવુ જ થઈ રહ્યું છે.
સોહેલ અને અરબાઝ પછી મલાઈકા અરોરા હવે તેના પુત્ર અરહાન ખાનના પોડકાસ્ટ દમ બિરયાનીના આગામી એપિસોડમાં જોવા મળશે. જેનું એક ટીઝર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે.

આ પોડકાસ્ટમાં મલાઈકા તેના પુત્ર અરહાન ખાન સાથે ઘણા વિષયો પર ખુલીને વાત કરશે. જો કે તે પહેલા અભિનેત્રીને એક પ્રશ્નને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.
મલાઈકા અરોરા તેના પુત્રના પોડકાસ્ટમાં ગેસ્ટ તરીકે હાજરી આપી, અહીં તે અરહાન ખાનને પ્રેમ, લગ્ન અને સોશિયલ મીડિયા વિશે પ્રશ્નો પૂછતી જોવા મળી રહી છે. અહીં મલાઈકાએ તેના પુત્રને વર્જિનિટી વિશે પૂછતા હવે ટ્રોલના નિશાને ચડી છે.
દમ બિરયાનીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર મલાઈકા સાથે સંબંધિત એક ટીઝર પોસ્ટ કરવામાં આવ્યું છે. જેમાં અભિનેત્રી તેના પુત્રને તેની વર્જિનિટી અંગે સવાલ કરે છે. મલાઈકાએ પૂછ્યું કે તેણે તેના વર્જિનિટી ક્યારે ગુમાવી?
જો કે અરહાને આ સવાલનો શું જવાબ આપ્યો તે ટીઝરમાં જણાવવામાં આવ્યું નથી, પરંતુ યુઝરે તેના પુત્રને પૂછેલા આ સવાલ પર મલાઈકાને ખરાબ રીતે ટ્રોલ કરવાનું શરૂ કર્યું.
આ સિવાય અરહાને શોમાં તેની માતાને પૂછ્યું કે, તમે ક્યારે લગ્ન કરી રહ્યા છો? યુઝર્સ માતા-પુત્ર વચ્ચેની વાતચીત પર ઝાટકણી કાઢી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
