B’day Spcl: પહેલી ફિલ્મમાં બેસ્ટ ડેબ્યુ એવોર્ડ, બીજી ફિલ્મમાં કરશે ધમાકો
બોલિવૂડમાં આવતાની સાથે જ બીજી ફિલ્મ તમને આદિત્ય ચોપરાની મળી જાય તો તેને તમે શુ કહેશો. અહીં અમે વાત કરી રહ્યા છે વાણી કપૂર વિશે, જે આદિત્ય ચોપરાની બેફિકરે ફિલ્મ કરી રહી છે. વર્ષ 2013માં શુદ્ધ દેશી રોમાન્સ સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરનારી વાણી કપૂર એકાએક બોલિવૂડમાંથી ગાયબ જ થઇ ગયી હતી.
પરંતુ ત્યારબાદ તેને એક ધમાકેદાર એન્ટી મારી છે. આ વર્ષે વાણી કપૂર રણવીર સિંહ સાથે બેફિકરે ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મના પોસ્ટર રિલીઝ થઇ ચુક્યા છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે આ ફિલ્મ એક રોમેન્ટિક ફિલ્મ હશે.
આ ફિલ્મ વાણી કપૂર માટે બોલિવૂડમાં તેની આગળની રાહ ચોક્કસ નક્કી કરશે. આદિત્ય ચોપરાની ફિલ્મો પાસે દર્શકોને ખુબ જ વધારે અપેક્ષા હોય છે. તો એ જોવું રસપ્રદ રહશે કે બેફિકરેમાં રણવીર સિંહ અને વાણી કપૂરના રોમાન્સનો જાદુ ચાલે છે કે નહીં.
તો જાણો અહીં કે વાણી કપૂરનો બોલિવૂડમાં સફર કેવો રહ્યો...

શુદ્ધ દેશી રોમાન્સ
વાણી કપૂરે યશરાજની ફિલ્મ શુદ્ધ દેશી રોમાન્સ ઘ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

ફિલ્મફેર એવોર્ડ
શુદ્ધ દેશી રોમાન્સ માટે વાણી કપૂરને બેસ્ટ ડેબ્યુનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

તમિલ ફિલ્મ
ત્યારબાદ વાણી કપૂર બેન્ડ બાજા બારાતના તમિલ વર્જન કલ્યાણમમાં જોવા મળી હતી.

ફિલ્મોથી બ્રેક
ત્યારબાદ વાણી કપૂરનો ફિલ્મમાંથી બ્રેક લાગી ગયો અને હવે તેની ફિલ્મ બેફિકરે આવી રહી છે.

ટીવીથી શરૂઆત
વાણી કપૂરે તેના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી. લાંબા સમય સુધી તેને મોડેલિંગ પણ કર્યું.

યશરાજનો સાથ
મોડેલિંગ કરતા યશરાજે વાણી કપૂર પર પસંદગી ઉતારી અને તેની સાથે 3 ફિલ્મોનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો.

ફિલ્મો પહેલા નોકરી
ફિલ્મોમાં આવતા પહેલા વાણી કપૂરે ઓબેરોય હોટેલ્સમાં નોકરી પણ કરી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
