વાણી કપૂરે હોટ બિકીની ફોટોશૂટ કરાવ્યું, એકલામાં જુઓ
વાણી કપૂર છેલ્લા ઘણા સમયથી ગાયબ છે. છેલ્લે તે બોલિવૂડમાં વર્ષ 2016 દરમિયાન રિલીઝ થયેલી બેફિકરે ફિલ્મમાં જોવા મળી હતી
વાણી કપૂર છેલ્લા ઘણા સમયથી ગાયબ છે. છેલ્લે તે બોલિવૂડમાં વર્ષ 2016 દરમિયાન રિલીઝ થયેલી બેફિકરે ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ ફ્લોપ સાબિત થઇ હતી. ત્યારથી વાણી કપૂર જાણે બોલિવૂડથી ગાયબ જ થઇ છે પરંતુ હવે તે એક મોટો ધમાકા સાથે પાછી આવી રહી છે.
'બેફિક્રે' એક્ટ્રેસ વાણી કપૂર પોતાની સ્ટાયલ અને ફેશન માટે જાણીતી છે. વાણી કપૂર હાલમાં તેની આવનારી મોટી ફિલ્મો અને તેની સાથે સાથે સોશ્યિલ મીડિયા પર હાલમાં પોસ્ટ કરેલી બિકીની ફોટોને કારણે પણ ચર્ચામાં છે. વાણી કપૂર સોશ્યિલ મીડિયા પર પોતાની ફોટો પોસ્ટ કરતી રહે છે.
View this post on InstagramA post shared by VK (@_vaanikapoor_) on
વાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના નવા ફોટો શૂટની આ તસવીરો શેર કરી છે. જેમાં તે ખુબ જ હોટ લાગી રહી છે. વાણી કપૂર છેલ્લે રણવીર સિંહ સાથેની ફિલ્મ 'બેફિક્રે'માં જોવા મળી હતી. આ ફિલ્મ ખાસ ચાલી નહીં, પરંતુ રણવીર અના વાણીના કિસિંગ સિનને કારણે ફિલ્મ ખૂબ ચર્ચામાં રહી હતી. આ ફિલ્મમાં વાણીના લૂકની આલોચના પણ થઇ હતી.
આ પણ જુઓ: સોફી ચૌધરીએ શેર કરી અફલાતૂન તસવીર, જોતા જ રહી જશો
વાણી કપૂર ખુબ જ જલ્દી રિતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ 'વોર' માં જોવા મળશે. આ ફિલ્મની ખુબ જ આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. આ ફિલ્મ એક શાનદાર એક્શન ફિલ્મ હશે.
હાલમાં વાણી કપૂરે સોશ્યિલ મીડિયા હોટ બિકીની ફોટો શેર કર્યા છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. આ ફોટોમાં વાણી કપૂર ખુબ જ સેક્સી લાગી રહી છે.

સુશાંત સિંહ રાજપૂત સાથે ડેબ્યૂ
વર્ષ 2013માં આવેલી ફિલ્મ 'શુદ્ધ દેશી રોમાન્સ'થી તેણે બોલવિૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેનો સપોર્ટિંગ રોલ હતો, જ્યારે પરિણિતી ચોપરા અને સુશાંત સિંહ રાજપૂત લીડ રોલમાં જોવા મળ્યાં હતા.

ફિલ્મફેર એવોર્ડ
શુદ્ધ દેશી રોમાન્સ માટે વાણી કપૂરને બેસ્ટ ડેબ્યુનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

તમિલ ફિલ્મ
ત્યારબાદ વાણી કપૂર બેન્ડ બાજા બારાતના તમિલ વર્જન કલ્યાણમમાં જોવા મળી હતી.

ટીવીથી શરૂઆત
વાણી કપૂરે તેના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી. લાંબા સમય સુધી તેને મોડેલિંગ પણ કર્યું.

ફિલ્મો પહેલા નોકરી
ફિલ્મોમાં આવતા પહેલા વાણી કપૂરે ઓબેરોય હોટેલ્સમાં નોકરી પણ કરી છે.

વિવાદોથી દૂર
વાણી ખોટા વિવાદો અને ખોટી પબ્લિસિટીથી તે હંમેશા દૂર રહે છે. આથી એ વાતમાં કોઇ શંકા નથી કે તો મોડી-વહેલી બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થશે.

રણવીર સાથે હોટ ફોટોશૂટ
વાણીની બીજી હિંદી ફિલ્મ 'બેફિક્રે' પહેલાં તેના અને રણવીરના હોટ ફોટોશૂટની તસવીરોએ ખૂબ ચર્ચા જગાવી હતી. આ તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ પણ થઇ હતી.

યશરાજનો સાથ
મોડેલિંગ કરતા યશરાજે વાણી કપૂર પર પસંદગી ઉતારી અને તેની સાથે 3 ફિલ્મોનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો.

યશરાજ ફિલ્મ્સ સાથે કોન્ટ્રેક્ટ
વાણીએ 'શુદ્ધ દેસી રોમાન્સ' સાથે જ યશરાજ ફિલ્મ્સ સાથે ત્રણ ફિલ્મોના કોન્ટ્રાક્ટ કર્યો હતો. જેમાંની બે ફિલ્મો 'શુદ્ધ દેસી રોમાન્સ' અને 'બેફિક્રે' રિલીઝ થઇ ચૂકી છે.

હોટ ફોટોશૂટ
વાણી કપૂર હંમેશા તેના હોટ ફોટોશૂટને કારણે ચર્ચામાં રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
