કેમ લાંબા સમયથી ગાયબ છે વાણી કપૂર? જુઓ હોટ ફોટો
વાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના નવા ફોટો શૂટની આ તસવીરો શેર કરી છે. જેમાં તે અત્યંત સુંદર લાગી રહી છે.
'બેફિક્રે' એક્ટ્રેસ વાણી કપૂર પોતાની સ્ટાયલ અને ફેશન માટે જાણીતી છે. વાણી કપૂર હાલમાં ફિલ્મોને કારણે નહીં પરંતુ સોશ્યિલ મીડિયાને કારણે ચર્ચામાં છે. વાણી કપૂર સોશ્યિલ મીડિયા પર પોતાની ફોટો પોસ્ટ કરતી રહે છે.
વાણી કપૂરનો આ અંદાજ અને ડ્રેસિંગ નોર્મલ ફોટો શૂટની સરખામણીમાં ઘણા કલરફુલ અને રિફ્રેશિંગ છે. વાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના નવા ફોટો શૂટની આ તસવીરો શેર કરી છે. જેમાં તે અત્યંત સુંદર લાગી રહી છે.
View this post on InstagramSomethings are consistent in life.. like posing 😎🤳
A post shared by VK (@_vaanikapoor_) on
વાણી કપૂર છેલ્લે રણવીર સિંહ સાથેની ફિલ્મ 'બેફિક્રે'માં જોવા મળી હતી. આ ફિલ્મ ખાસ ચાલી નહીં, પરંતુ રણવીર અના વાણીના કિસિંગ સિનને કારણે ફિલ્મ ખૂબ ચર્ચામાં રહી હતી. આ ફિલ્મમાં વાણીના લૂકની આલોચના પણ થઇ હતી.

સુશાંત સિંહ રાજપૂત સાથે ડેબ્યૂ
વર્ષ 2013માં આવેલી ફિલ્મ 'શુદ્ધ દેશી રોમાન્સ'થી તેણે બોલવિૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેનો સપોર્ટિંગ રોલ હતો, જ્યારે પરિણિતી ચોપરા અને સુશાંત સિંહ રાજપૂત લીડ રોલમાં જોવા મળ્યાં હતા.

ફિલ્મફેર એવોર્ડ
શુદ્ધ દેશી રોમાન્સ માટે વાણી કપૂરને બેસ્ટ ડેબ્યુનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

તમિલ ફિલ્મ
ત્યારબાદ વાણી કપૂર બેન્ડ બાજા બારાતના તમિલ વર્જન કલ્યાણમમાં જોવા મળી હતી.

ટીવીથી શરૂઆત
વાણી કપૂરે તેના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી. લાંબા સમય સુધી તેને મોડેલિંગ પણ કર્યું.

ફિલ્મો પહેલા નોકરી
ફિલ્મોમાં આવતા પહેલા વાણી કપૂરે ઓબેરોય હોટેલ્સમાં નોકરી પણ કરી છે.

વિવાદોથી દૂર
વાણી ખોટા વિવાદો અને ખોટી પબ્લિસિટીથી તે હંમેશા દૂર રહે છે. આથી એ વાતમાં કોઇ શંકા નથી કે તો મોડી-વહેલી બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થશે.

રણવીર સાથે હોટ ફોટોશૂટ
વાણીની બીજી હિંદી ફિલ્મ 'બેફિક્રે' પહેલાં તેના અને રણવીરના હોટ ફોટોશૂટની તસવીરોએ ખૂબ ચર્ચા જગાવી હતી. આ તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ પણ થઇ હતી.

યશરાજનો સાથ
મોડેલિંગ કરતા યશરાજે વાણી કપૂર પર પસંદગી ઉતારી અને તેની સાથે 3 ફિલ્મોનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો.

યશરાજ ફિલ્મ્સ સાથે કોન્ટ્રેક્ટ
વાણીએ 'શુદ્ધ દેસી રોમાન્સ' સાથે જ યશરાજ ફિલ્મ્સ સાથે ત્રણ ફિલ્મોના કોન્ટ્રાક્ટ કર્યો હતો. જેમાંની બે ફિલ્મો 'શુદ્ધ દેસી રોમાન્સ' અને 'બેફિક્રે' રિલીઝ થઇ ચૂકી છે. હવે યશરાજ સાથે વાણીની ત્રીજી ફિલ્મ કઈ હશે તે જોવાનું છે.

હોટ ફોટોશૂટ
વાણી કપૂર હંમેશા તેના હોટ ફોટોશૂટને કારણે ચર્ચામાં રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
