આ હિરોઈને બ્લેક ડ્રેસમાં મચાવી ધમાલ, એકલા હોવ ત્યારે જ જોજો
આ હિરોઈને બ્લેક ડ્રેસમાં મચાવી ધમાલ, એકલા હોવ ત્યારે જ જોજો
હાલ ટીવી સ્ટાર્સ પોતાની બોલ્ડ તસવીરોથી સોશિયલ મીડિયા પર હંગામો મચાવી રહ્યા છે. આ લિસ્ટમાં આમતો કેટલાંય નામ સામેલ છે. પરંતુ આ મામલો ફેન્સ માટે ત્યારે દિલચસ્પ બની જાય છે જ્યારે ટીવીના કેટલાય સ્ટાર્સ પોતાની ઈમેજથી આગળ વધીને આવી હરકત કરે છે. અમે આ વખતે વાત કરી રહ્યા છીએ ઉતરનની ઈચ્છાની. ઈચ્છાના કેરેક્ટરમાં ટીના દત્તાને બહુ પસંદ કરવામાં આવ્યું છે. આજે પણ તે આ કેરેક્ટરના નામથી જ ઓળખાય છે.
હાલ ટીવી શો ડાયનમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. આ વખતે તે ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચાનો વિષય બની છે. ટીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક ડ્રેસમાં એવી તસવીરો શેર કરી છે જે ફેન્સ આવી રીતે જોઈ ટીનાના વખાણ કરતા થાકના નથી.

ટીનાની હૉટ તસવીરો
આ વખતે તે કોઈ કન્ટ્રોવર્સીને કારણે નહિ બલકે ગ્લેમરસ લુકને લઈને ચર્ચામાં છે. આમ તમને જણાવી દઈએ કે આ પહેલી વખત નથી જ્યારે ટીના પોતાની સીધી છબીથી આગળ નીકળીને આવા હૉટ લુકમાં જોવા મળી હોય.

જુઓ હૉટ પિક્સ
અગાઉ પણ ટીના એક ફોટોશૂટ કરાવી ચૂકી હતી જેની તસવીરો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ ગઈ હતી. તમે પણ જુઓ ટીનાની બહુ સુંદર તસવીરો...

ટીનાનો આટલો હોટ અંદાજ
ટીવીમાં સિમ્પલ-સ્વીટ કેરેક્ટર નિભાવતી ટીનાનો આટલો હૉટ અંદાજ તમામ માટે સરપ્રાઈઝ હતો.

આ ટીવી શોમાં કામ
5 વર્ષની ઉંમરથી ટીના ટીવી શોમાં કામ કરી રહી છે. તેનો પહેલો શો સિસ્ટર નિવેદિતા હતો.

ચાઈલ્ડ આર્ટિસ્ટ
ટીનાએ કેટલીય ફિલ્મોમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું છે.

બંગાળી ફિલ્મ
ઐશ્વર્યા રાયની બંગાળી ફિલ્મ ચોખર બાલીમાં પણ તમે 16 વર્ષી ટીનાને જોઈ ચૂક્યા છો.

નાની ભૂમિકા
ટીનાએ પરિણીતા ફિલ્મમાં એક નાની એવી ભૂમિકા નિભાવી છે.

2008થી 2015
2008થી 2015 સુધી ટીના સતત ઉતરનની લીડ એક્ટ્રેસ રહી છે.

અતિ સુંદર
તે હાલ પોતાના ગ્લેમર લુકને કારણે ચર્ચામાં રહે છે. દરેક લુકમાં તે બહુ સુંદર જોવા મળે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
