મહેશ ભટ્ટના બર્થડે પર રિયાએ શેર કર્યો ફોટો, યૂઝર્સે કરી નાખી અનુપ-જસલીન સાથે તુલના
મહેશ ભટ્ટના બર્થડે પર રિયાએ શેર કર્યો ફોટો, યૂઝર્સે કરી નાખી અનુપ-જસલીન સાથે તુલના
મુંબઈઃ બૉલીવુડના પ્રખ્યાત લેખક અને ડાયરેક્ટર મહેશ ભટ્ટ ગુરુવારે 70મો જન્મદિવસ મનાવી રહ્યા છે, આ અવસર પર એમને બૉલીવુડની પ્રખ્યાત હસ્તીઓએ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી પરંતુ પોતાના પ્રિય ડાયરેક્ટરને બર્થડે વિશ કરવું એક અભિનેત્રીને ભારે પડી ગયું અને તે અભિનેત્રીનું નામ છે રિયા ચક્રવર્તી.

મહેશ ભટ્ટ સાથેની તસવીર શેર કરી
રિયા ચક્રવર્તીએ મહેશ ભટ્ટને બર્થડે વિશ કરતા એમની સાથેની એક તસવીર શેર કરી હતી, જેમાં જેમાં મહેશ ભટ્ટે રિયાના ખભા પર માથું રાખ્યું છે. રિયએ ફોટો શેર કરતા લખ્યું કે, 'મારા બુદ્ધાને જન્મદિવસની શુભકામના, સર આ આપણે છીએ, તમે મને પ્રેમથી પકડી, તમે મારી સાથે પ્રેમ જતાવ્યો, તમે મને હંમેશા આઝાદ થઈને ઉડતા શીખવ્યું, તમે એક એવો પ્રકાશ છો જે તમારા સંપર્કમાં આવનાર તમામ શખ્સને રોશન કરી દે છે.'

યૂઝર્સે અનૂપ-જસલીન સાથે કરી નાખી તુલના
બસ આના પર તો રિયા યૂઝર્સના નિશાના પર આવી ગઈ અને ટ્રોલ થઈ ગઈ. લોકોએ રિયા અને મહેશ ભટ્ટની તુલના બિગ બૉસ 12ની વિવાદિત જોડી અનૂપ જલોટા અને જસલીન મથારૂ સાથે કરી નાખી. કેટલાય લોકોએ તો એમને ત્યાં સુધી પૂછી લીધું કે શું મહેશ ભટ્ટની સાથે તમારું અફેર ચાલી રહ્યું છે, તો કેટલાક લોકોએ લખ્યું કે બિગ બૉસની અસર આખા દેશ પર છવાયેલી છે.

ફિલ્મ 'જલેબીઃ ધી એવરલાસ્ટિંગ ટેસ્ટ ઑફ લવ'
ઉલ્લેખનીય છે કે મહેશ ભટ્ટની આગામી ફિલ્મ જલેબીઃ ધી એવરલાસ્ટિંગ ટેસ્ટ ઑફ લવમાં રિયા ચક્રવર્તી અને વરુણ મિત્રા મુક્ય ભૂમિકામાં છે. તાજેતરમાં જ મહેશ ભટ્ટે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું હતું, જેમાં રિયા અને વરુણ વિચિત્ર રીતે કિસ કરતા જોવા મળે છે, જેના પર પણ ભારે બબાલ મચી હતી. આ પણ વાંચો-જસલીનના પિતાને માર્યુ મ્હેણુ, ‘અમારી દીકરી હોત તો કાપીને ફેંકી દેત'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
