Hate story 4 ની હોટ અભિનેત્રી ઉર્વશી રોતેલાનું બોલ્ડ ફોટોશૂટ

હેટ સ્ટોરી 4ની અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ કરાવ્યું છે એક બોલ્ડ ફોટોશૂટ. જે તેણે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેયર પણ કર્યું છે. જુઓ તેની તસવીરો

વાત જ્યારે હોટ અને બ્લોડ ફોટોશૂટ કરાવાની હોય ત્યારે બોલીવૂડની એક અભિનેત્રીનું નામ ચોક્કસથી ટોપમાં આવે. અને તે અભિનેત્રી છે ઉર્વશી રોતેલા. ઉર્વશીની ફિલ્મો ભલે ચાલે કે ના ચાલે પણ તેનો એક ફોટો સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવવા માટે પર્યાપ્ત છે. હાલ જ હેટ સ્ટોરી 4 જેવી એડલ્ટ ફિલ્મમાં તેનો બોલ્ડ અંદાજ બતાવીને ટોક ઓફ ધ ટાઉન બનેલી ઉર્વશીએ હાલમાં જ તેના ઇસ્ટ્રાગ્રામ કેટલીક મનમોહક તસવીરો મૂકી છે. જેમાં તેની કામણગારી અદાઓ અને સુંદરતાની નજાકત દેખતા જ બને છે. ત્યારે ઉર્વશીનો આ ફોટોશૂટ જુઓ અહીં...

ઉર્વશી રોતેલા

ઉર્વશી રોતેલા

ઉર્વશીના સોશ્યલ મીડિયા ફેનફોવર્સ મોટી સંખ્યા છે. વળી હેટ સ્ટોરી 4 પછી તેના ફેનફોવર્સમાં વધારો થયો છે. બીજી તરફ સોશ્યલ મીડિયા પર પણ ઉર્વશી રહે છે સુપર એક્ટિવ ત્યારે હાલમાં જ ઉર્વશીએ એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો તેને ઇસ્ટ્રાગ્રામ પર પોતાના એકાઉન્ટ પર મૂકી છે. જે લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

હેટ સ્ટોરી 4

હેટ સ્ટોરી 4

હેટ સ્ટોરી 4 જેવી એડલ્ટ ફિલ્મોમાં કામ કરીને ઉર્વશી પોતાની એક અલગ ઓળખ બનાવી છે. જો કે બોલીવૂડમાં કોઇ ગોડફાધર કે આગવી ઓળખ વગર ટકી રહેવું મુશ્કેલ છે. પણ આ તમામ વાતને બાજુમાં મૂકીને ઉર્વશી બોલીવૂડની હોટ બ્યૂટી બની ચૂકી છે.

ઉર્વશી

ઉર્વશી

ઉર્વશી સુંદરતા અને બોલ્ડનેશનું શ્રેષ્ઠ કોમ્બિનેશન છે. ઉત્તરાખંડની રહેવાસી તેવી ઉર્વશી 15 વર્ષની ઉંમરે બ્યૂટી પેજન્ટ હરિફાઇમાં ભાગ લઇને આ ઇન્ડસ્ટ્રીમાં આવી હતી. વળી 2015માં તે મિસ ટીન દિવા પણ બની હતી. જે પછી બોલીવૂડમાં પણ તેણે એન્ટ્રી લીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X