HOT PICS: કેમરા સામે હોટ દેખાતા ઉર્વશી રૌતેલાને આવડે છે!
ઉર્વશી રૌતેલા હાલ બોલીવૂડની નવી આઇટમ ગર્લ બની ચૂકી છે. ગ્રેટ ગ્રાન્ડ મસ્તીમાં રેશ્મા કા રૂમાલ જેવા ગીતો પર ઠુમકા લગાવીને ઉર્વશી રૌતેલાએ અનેક લોકોને તેની કાતિલ અદાના દિવાના બનાવી દીધા છે. એટલું જ નહીં સનમ રેમાં પણ લોકો તેના બિકની લૂકના દિવાના બની ગયા હતા.
પણ જે પણ કહો એક વાત તો છે કે ઉર્વશી રૌતેલાને કેમેરાની સામે હોટ લૂક કેવી રીતે આપવા તે સારી રીતે આવડે છે. અને માનવામાં ના આવતું હોય તો જરા આ ફોટોશૂટ જોઇ લો. કાતિલ અદા, જાનલેવા નખરા આવા શબ્દો પણ આ સુંદર અભિનેત્રીની સુંદરતાને વર્ણાવવા માટે ઓછા પડશે તે વાત આ તસવીરો જોઇને જ તમને ખબર પડી જશે....

ઉત્તરાખંડની હોટ સુંદરી
ઉત્તરાખંડની હોટ સુંદરી તેવી ઉર્વશીને મિસ યુનિવર્સની હરીફાઇમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી હતી. અને તેને સની દેઓલ સાથે પોતાની પહેલી ફિલ્મ કરી હતી.

બોલ્ડ બ્યૂટી
જો કે આ પર્પલ કરલના સ્વીમસૂટ અને બોક્સિંગ લૂતમાં પણ ઉર્વશી લાગી રહી છે બોલ્ડ અને બ્યૂટીફૂલ.

કાતિલ અદાઓ
ઉર્વશીને કેમેરા સામે કાતિલાના અંદાજ કેવી રીતે આપવો તે બહુ સારી રીતે આવડે છે. આ ફોટો જ જોઇ લો.

હોટ લૂક
કોઇ પણ ગેટઅપમાં ઉર્વશી સુપર હોટ લાગી શકે છે. પછી ભલે તે આ ચશ્મીશ લૂક જ કેમ ના હોય.

બિકની બ્યૂટી
જો કે ઉર્વશી એટલી કામણગારી છે કે તેની સુંદર કાયા બિકનીમાં સુપર હોટ લાગે છે.

નજર જ કાફી છે.
ધણા લોકોની ખાલી નજર જ પૂરતી હોય છે લોકોના શ્વાસ થંભાવવા માટે. અને ઉર્વશીના આ ફોટોને જોઇને પણ તે જ કહી શકાશે.

બ્યૂટિફૂલ
જો કે ઉર્વશીએ હાલ જેટલી પણ ફિલ્મો કરી છે લોકો તેની એક્ટિંગ કરતા તેના લૂક અને કાતિલ અદાઓના વધુ દિવાના છે.

પ્રિટ્રી પિંક
લાગે છે કે ઉર્વશીને પિંક રંગ અને બિકની બન્નેથી ભારે પ્રેમ છે. એટલા માટે જ તો મોટે ભાગે તે આ રંગના કપડામાં વધુ જોવા મળતી હોય છે.

ઉર્વશી
જો કે ઉર્વશીની કેટલીક તસવીરો જૂના સમયની સુંદર હિરોઇનોની યાદ અપાવે છે. જેમ કે આ ફોટો.

દરેક લૂકમાં બ્યૂટીફૂલ
સાડી હોય કે વેસ્ટર્ન ડ્રેસ ઉર્વશીની કામગારી કાયા દરેક લૂકમાં લાગે છે સુપર બ્યૂટીફૂલ.

બ્યૂટીફૂલ
જો કે આ સુંદર અભિનેત્રીની સુંદર આંખો તેની સુંદરતાને ચાર ચાંદ લગાવી દે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
