માત્ર પંત જ નહીં આ ક્રિકેટરને પણ ડેટ કરી ચુકી છે ઉર્વશી રૌતેલા, એક તો અંબાણી પરિવારમાંથી છે
એક સમયે ઉર્વશી રૌતેલાનું નામ આકાશ અંબાણી સાથે પણ જોડાયુ હતું. બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના મીડિયામાં સમાચારો આવ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં રહેતી ઉર્વશી રૌતેલા બોલિવૂડની સફળ અભિનેત્રી છે. વિદેશોમાં ભારતનો ડંકો વગાડનારી અભિનેત્રી ઉર્વશી રૌતેલા ઋષભ પંત સાથેના કથિત અફેરને લઈને વિવાદોમાં રહે છે. જો કે ઋષભ પંત પહેલા પણ ઉર્વશીનું નામ ઘણા લોકો સાથે જોડાયુ છે. આમાં એક નામ અંબાણી પરિવારનું પણ છે.

હાર્દિક પંડ્યા
2018માં ઉર્વશી રૌતેલા અને હાર્દિક પંડ્યા વચ્ચેના અફેરના સમાચારો સામે આવ્યા હતા. બન્ને ડેટ કરી રહ્યા હોવાના મીડિયામાં અહેવાલો આવ્યા હતા. જો કે આ સમાચારો વચ્ચે હાર્દિક પંડ્યાએ નતાશા સાથે લગ્ન કરીને ચર્ચા પર વિરામ મુકી દીધા હતા.

આકાશ અંબાણી
એક સમયે ઉર્વશી રૌતેલાનું નામ આકાશ અંબાણી સાથે પણ જોડાયુ હતું. બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના મીડિયામાં સમાચારો આવ્યા હતા. જો કે અહીં પણ આકાશ અંબાણીએ શ્લોકા સાથે સગાઈ કરી લેતા અફેરની ચર્ચા પુરી થઈ ગઈ હતી.

અહાન પાંડે
ઉર્વશી રૌતેલાનું નામ ક્યારેક ચંકી પાંડેના ભત્રીજા અહાન પાંડે સાથે પણ જોડાયુ હતું. બન્ને ઘણી વખત પાર્ટી અને ડિનરમાં સાથે જોવા મળતા હતા. જો કે બન્નેએ રિલેશનશીપ વિશે ક્યારેય વાત કરી નથી. આગળ જતા બન્નેનું બ્રેકઅપ થઈ ગયું.

રામ પોથીનેની
મિસ્ટર આરપીને લઈને સતત વિવાદોમાં રહેલી ઉર્વશી રૌતેલાએ ખુલાસો કર્યો હતો કે આ આરપી એટલે ઋષભ પંત નહીં પરંતુ રામ પોથીનેની છે. ઉર્વશીએ ફોટો શેર કરતા સોશિયલ મીડિયા પર બન્નેના અફેરના સમાચારો ટ્રેન્ડ થયા હતા. જો તે તે આવનારી ફિલ્મનું શુટિંગ કરવા જઈ રહી હોવાના સમાચાર આવ્યા હતા.

ઋષભ પંત
ઉર્વશી રૌતેલા અને ઋષભ પંત વચ્ચે ખરેખર શું હતું કે સત્ય તો કોઈ જાણતું નથી. પરતું સોશિયલ મીડિયા અને મીડિયામાં બન્નેના અફેરના ખુબ સમાચારો ચાલ્યા હતા. બન્ને વચ્ચે સામસામા નિવેદનોએ પણ ઘણી ચર્ચા છેડી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
