Urfi javed saree look : બ્લાઉઝ વગર સાડી પહેરીને છવાઈ ગઈ ઉર્ફી જાવેદ, જુઓ ગ્લેમરસ અવતાર
Urfi javed saree look : પોતાના ફેશન એક્સપેરિમેન્ટ જાણીતી ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયાની ક્વિન છે. તે તેના અનોખા લુક માટે જાણીતી છે.
જો કે હવે ઉર્ફી જાવેદે સાડીમાં ગ્સેમરસનો શાનદાર તડકો માર્યો છે. ઉર્ફીનો લેટેસ્ટ લુક આવતાની સાથે જ વાયરલ થઈ રહ્યો છે.

હાલમાં જ ઉર્ફી જાવેદે તેના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટમાં ઉર્ફી જાવેદ સાડીમાં જોવા મળી રહી છે. ઉર્ફીનો આ સાડી લુક ઈન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે.
ઉર્ફી જાવેદ એક ફેશન ઈવેન્ટમાં પહોંચી ત્યારે તે આ લુકમાં જોવા મળી હતી. ઉર્ફી જાવેદ આ ઈવેન્ટમાં સાડી પહેરીને પહોંચી પરંતુ તેણે તેને બોલ્ડ બનાવવા માટે બ્લાઉઝ નહોતું પહેર્યુ. ઉર્ફીનો આ હોટ એન્ડ બોલ્ડ અવતાર કોઈને પણ ઘાયલ કરનારો છે.
ઉર્ફી જાવેદ ફેશન એન્ટરપ્રેન્યોર ફંડ 2024 ઇવેન્ટમાં બ્લુ સાડી પહેરીને પહોંચી હતી. આ સાડી ચંદેરી કોટન સિલ્ક ફેબ્રિકમાં ઈન્ડિગો અને નેચરલ કલરમાં ચેક્સ સાથે બનાવવામાં આવી હતી.
ઉર્ફી જાવેદે આ લુકમાં બ્લાઉઝ પહેર્યું ન હતું, તેના આગળના લુકે તેને બોલ્ડ સાથે બ્યુટીફુલ બનાવી દીધી. જો કે આ દરમિયાન ઉર્ફી ઉપ્સ મોમેન્ટનો શિકાર બનતા સહેજ માટે બચી ગઈ. જો કે ઉર્ફીએ પોતાને એડજસ્ટ કરીને પોતાને બચાલી લીધી. આ લુકમાં ઉર્ફીએ કાતિલ પોઝ આપ્યા છે.
આ કલર કોન્ટ્રાસ્ટ આઉટફિટ સાથે ઉર્ફીએ સિમ્પલ મેકઅપ અને લાઈનર સાથે કાતિલ લુક આપ્યો છે. ઉર્ફીએ હોઠ પર લાલ રંગની લિપ્સસ્ટિ અને વાળને બન બનાવીને પોતાનો લુક પુરો કર્યો હતો. ઉર્ફી આ લુકમાં દેશી સાથે બોલ્ડનું કોમ્બિનેશન લાગતી હતી.












Click it and Unblock the Notifications
