Video: 'કમેન્ટ કરવી હોય તો પોતાની ગર્લફ્રેન્ડ અને મા-બહેનો...', કપડા વિશે બધા સામે ભડકી ઉર્ફી જાવેદ

ઘણી વખત ઉર્ફીની સ્ટાઈલ કેટલાક લોકોના ગળે ઉતરતી નથી અને તે અમુક કમેન્ટ કરે છે. ઉર્ફી જાવેદ સાથે પણ કંઈક આવું જ થયુ જેના કારણે તે પાપારાઝી પર ગુસ્સે થઈ ગઈ. ચાલો જાણીએ શું છે મામલો.

મુંબઈઃ ઉર્ફી જાવેદ તેની અતરંગી ફેશન સ્ટાઈલને કારણે અવારનવાર છવાયેલી રહે છે. આ જ કારણ છે કે તે આજે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. બૉલિવુડ સ્ટાર્સ પણ તેની ફેશન સેન્સથી વાકેફ છે. જો કે એ કહેવુ ખોટુ નથી કે જ્યારે પણ ઉર્ફી જાવેદ નવો આઉટફિટ કેરી કરે છે ત્યારે તે પૂરા આત્મવિશ્વાસ સાથે કરે છે. પરંતુ ઘણી વખત તેની સ્ટાઈલ કેટલાક લોકોના ગળે ઉતરતી નથી અને તે અમુક કમેન્ટ કરે છે. ઉર્ફી જાવેદ સાથે પણ કંઈક આવું જ થયુ જેના કારણે તે પાપારાઝી પર ગુસ્સે થઈ ગઈ. ચાલો જાણીએ શું છે મામલો.

પાપારાઝી પર ભડકી ઉર્ફી

પાપારાઝી પર ભડકી ઉર્ફી

વાસ્તવમાં ઉર્ફી જાવેદને ઘણીવાર જોવામાં આવી છે કે તે પાપારાઝી સાથે સારો વ્યવહાર કરે છે અને તે તેમના દરેક સવાલનો જવાબ પણ આપે છે. પરંતુ આ વખતે અભિનેત્રીએ પાપારાઝીને ખરી-ખોટી સંભળાવી. તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અભિનેત્રીના આઉટફીટની ઉડાવી મજાક

આ વીડિયો વિરલ ભાયાણીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં ઉર્ફી જાવેદ એક ઈવેન્ટ દરમિયાન પાપારાઝી પર ગુસ્સે થતો જોવા મળી હતી. આવુ એટલા માટે કારણ કે અભિનેત્રી બ્લાઉઝ પહેર્યા વિના એક અજબગજબ પોશાકમાં પહોંચી હતી અને કોઈએ તેના આઉટફિટ પર કમેન્ટ કરી હતી અને કહ્યુ હતુ કે ઢંગના કપડા તો પહેરી લેતી. બસ પછી શું, આ સાંભળતા જ ઉર્ફી ગુસ્સે થઈ ગઈ.

'તમારે કપડાં પર કમેન્ટ કરવી હોય તો તમારા ઘરની...'

'તમારે કપડાં પર કમેન્ટ કરવી હોય તો તમારા ઘરની...'

વીડિયોમાં ઉર્ફી જાવેદ પાપારાઝીને કહે છે કે, 'તમે લોકો મારા કપડા વિશે કમેન્ટ કરી રહ્યા છો. હું તમારો આદર કરુ છુ અને બદલામાં તમે આવી કમેન્ટ કરો છો. અભિનેત્રીએ વીડિયોમાં એમ પણ કહ્યુ કે કેટલાક પાપારાઝીઓએ ઝલક દિખા જાના શોમાં તેના લુક વિશે કહ્યુ કે આજે તો ઢંગના કપડા પહેરી લેતી. અભિનેત્રીએ કહ્યું છે કે 'જો તમારે કપડાં પર કમેન્ટ કરવી જ હોય ​​તો તમારા ઘરની બહેનો અને માના કપડા પર કરો. મારા કપડા પર કમેન્ટ ન કરો'.

સોશિયલ મીડિયા પર ઉર્ફી જાવેદ થઈ ટ્રોલ

સોશિયલ મીડિયા પર ઉર્ફી જાવેદ થઈ ટ્રોલ

વીડિયો સામે આવ્યા બાદ નેટીઝન્સે ઉર્ફી જાવેદને ટ્રોલ કરવામાં કોઈ કસર છોડી નથી. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'સાચુ તો કહ્યુ એએ'. અન્ય એક યુઝરે લખ્યુ, 'લાગે છે કે મેડમના પડદા ઉડી ગયા પંખો ચલાવીને'. અન્ય એક યુઝરે તેની ફેશન સ્ટાઈલ પર કમેન્ટ કરી અને તેના આઈડી પર રિપોર્ટ કરવાની વાત કરી.

ઉર્ફી જાવેદ તેની અતરંગી ફેશન સ્ટાઈલને કારણે અવારનવાર છવાયેલી રહે છે. આ જ કારણ છે કે તે આજે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. બૉલિવુડ સ્ટાર્સ પણ તેની ફેશન સેન્સથી વાકેફ છે. જો કે એ કહેવુ ખોટુ નથી કે જ્યારે પણ ઉર્ફી જાવેદ નવો આઉટફિટ કેરી કરે છે ત્યારે તે પૂરા આત્મવિશ્વાસ સાથે કરે છે. પરંતુ ઘણી વખત તેની સ્ટાઈલ કેટલાક લોકોના ગળે ઉતરતી નથી અને તે અમુક કમેન્ટ કરે છે. ઉર્ફી જાવેદ સાથે પણ કંઈક આવું જ થયુ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X