બ્રાલેસ થઈને બધુ ઉઘાડુ રાખીને કેમેરા સામે આવી ઉર્ફી જાવેદ, બોલ્ડ લુક વાયરલ
બોલિવૂડની ગતકડા ગર્લ અને ફેશનના નામે અખતરા કરતી ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હવે ઉર્ફી જાવેદનો વધુ એક લુક સામે આવ્યો છે. જો કે દરેક લુક સામે આ લુક એકદમ હોટ એન્ડ બોલ્ડ છે.
ઉર્ફી જાવેદ તેના દરેક લુકની જેમ આ લુકમાં પણ બબાલ લાગી રહી છે. ઉર્ફીના લેટેસ્ટ લુકે તેના રોજના લુકની જેમ ઈન્ટરનેટ પર મોટી બબાલ ઉભી કરી દીધી છે. મુંબઈ અચિવર્સ એવોર્ડ 2023 માં પહોંચેલી ઉર્ફીના બોલ્ડ લુકની હવે તમામ જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

ફેશનને લઈને નવા નવા અખતરાઓ કરવા માટે જાણીતી ઉર્ફીએ આ વખતે પણ નવો અખતરો કર્યો છે. ઉર્ફી પિંક લુકમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. આ લુકને બાકી લુક કરતા અલગ બનાવવા તેણે આગળ બટરફ્લાય કટ કરાવ્યું છે. આ લુકમાં ઉર્ફી બ્રાલેસ જોવા મળી હતી. ઉર્ફી તેના આ લુકમાં તેના ક્લિવેજને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

બ્રાઇટ મેક-અપ, કમાલની હેર સ્ટાઈલ અને હાઇ હીલ્સ સાથે ઉર્ફી કમાલ લાગી રહી છે. અહીં ુર્ફીએ રેડ કાર્પેટ પર દિલ ખોલીને પોઝ આપ્યા હતા. હવે તેનો આ અવતાર વાયરલ થઈ રહ્યો છે.
ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફેન્સ સાથે એક કરતા વધુ બોલ્ડ વીડિયો શેર કરતી રહે છે. ઉર્ફી જાવેદના ચાહકો તેના લુકની આતુરતાથી રાહ જોવે છે.
બીજી તરફ ઉર્ફી પણ ફેન્સ માટે તેના ગ્લેમરસ અને બોલ્ડ લુક શેર કરતી રહે છે. ઉર્ફીનું ઈન્સ્ટા એકાઉન્ટ તેના હોટ એન્ડ બોલ્ડ લુકથી ભરેલુ પડ્યુ છે. ઉર્ફી તેની ફેશન સાથે કરેલા તમામ અખતરા ફેન્સ સાથે શેર કરે છે.












Click it and Unblock the Notifications
