Unseen: ફિલ્મ "દ્રશ્યમ"ની અભિનેત્રી શ્રિયા સરનના હોટ ફોટોગ્રાફ
અજય દેવગણની મચ અવેટેડ ફિલ્મ "દ્રશ્યમ"ની લીડ એક્ટ્રેસ શ્રિયા સરન તેલગુ ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રિની એક જાણીતી લીડ એક્ટ્રેસ છે. અને બોલીવૂડમાં પણ તેને "ગલી ગલીમાં ચોર હૈ", "જિલ્લા ગાઝિયાબાદ" જેવી ફિલ્મો કરી છે.
એટલું જ નહીં તેણે તમિલ, મલિયાલય ફિલ્મોની સાથે જ મિડનાઇટ ડ્રિમ જેવી અંગ્રેજી ફિલ્મોમાં પણ તેનો એક્ટિંગનો પરચમ લહેરાવ્યો છે. જો કે શ્રિયાને તેની એક્ટિંગના કરતા તેના ખૂબસૂરતી અને તેના બોલ્ડ અંદાજ માટે ભારે પસંદ કરવામાં આવે છે.
ત્યારે આજે અમે આ બ્યૂટિફૂલ અને હોટ સાઉથ સીરીન ગણાતી શ્રિયાના કેટલાક અનસીન ફોટો લાવ્યા છીએ. જેમાંથી અમુક ફોટોમાં શ્રિયાએ તેનો બોલ્ડ લૂક દેખાડતા ટોપલેસ ફોટો પણ પડાવ્યા છે. તો જુઓ આ ફોટોસ્લાઇડર...

સ્ટાઇલ દિવા
શ્રિયાને સાઉથની સ્ટાઇલ દિવા કહેવાય છે. તેણે પોતે આ ટ્રેન સ્થાપ્યો છે.

બ્યૂટિફૂલ
શ્રિયા છેલ્લો 14 વર્ષોથી ફિલ્મ લાઇનમાં છે પણ તેણે ક્યારેય પણ તેના શરીર પર ચરબીની એક થર પણ ચઠવા નથી દીધું.

સેક્સી
તે આજે પણ તેવીને તેવી જ લાગે છે જેવી તે પહેલા હતી.

બોલ્ડ
જો કે સાઉથમાં શ્રિયા તેના બોલ્ડ અવતાર માટે ખાસ્સી ચર્ચામાં રહી હતી.

અદાઓ
જો કે તે સુંદર શરીર સાથે ખૂબસૂરત અદાઓની પણ માલકિન છે.

હોટ બેબ
અને તેના આ સુંદર અને કસાયેલા શરીર અને માદક અદાઓના કારણે જ તેના લાખ્ખો દિવાના પણ છે.

ટોપ લેસ
શ્રિયા તેવી પહેલી તેલુગુ સ્ટાર હતી જેણે આ લીડ અને હીટ હોવા છતાં આવા બોલ્ડ અંદાજને અપનાવ્યો હતો

દિવાના
અને લોકો પણ તેના આ જ અંદાજના કારણે તેને ખૂબ જ પસંદ કરે છે

પ્રિટી પિંક
જો કે શ્રિયાએ એક વાર એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે જે એક વાર કપડાં પહેરી લે છે તેને તે ફરી ક્યારેય નથી પહેરતી.

હુસ્ન
તેવું નથી કે શ્રિયા ખાલી હુસ્નની મલ્લિકા કે પછી બોલ્ડ એક્ટ્રેસ છે તે ટેલેન્ટેડ પણ છે અને આ માટે અનેક એવોર્ડ પણ જીતી ચૂકી છે.

ગુસ્સો
ગુસ્સાથી ભરેયેલા આ લૂકમાં પણ શ્રિયા લાગે છે બ્યુટિફૂલ.

નખરાં
જો કે શ્રિયાના આ સુંદર નખરાં જ તો છે જેના લીધે તે છેલ્લા કેટલાય વખતથી ટાઇમ્સ મોસ્ટ ડિઝાયરેબલ વૂમનના ચાર્ટમાં ટોપ 15માં આવે છે.

ક્યા અદા
બ્લુ શોર્ટ ડેનિમ અને રેડ ટોપમાં દિલ સેપના ચશ્મામાં ઉભેલી શ્રિયા.

કામણગારી
32 વર્ષની શ્રિયાની આ કામણગારી અદાઓ જોઇને કોઇના કહે કે તેની ઉંમર આટલી છે.

વેસ્ટર્ન
વેસ્ટર્ન કપડાઓમાં શ્રિયા લાગે છે સુપર ડૂપર હોટ અને સ્ટાઇલિશ.

ફિટનેસ ફ્રિક
જો કે શ્રિયા છે ફિટનેસ ફ્રિક અને તે સમય મળે વર્કઆઉટ કરવાનું નથી ભૂલતી

સાડી
સાડીમાં પણ આ સાઉથ સુંદરી લાગે છે બ્યૂટિફૂલ.

ડરામણી
બ્લુ ગાઉનમાં શ્રિયાનો આ ફોટો લાગે છે ડરામણો.

ડાયેટ
સાથે જ તે પોતાની ડાયરની પણ ખૂબ જ ખ્યાલ રાખે છે.

શ્રિયા
શ્રિયાનું પણ કહેવું છે કે તેને સ્લીમ અને ટ્રીમ રહેવું ગમે છે.

શ્રિયા
વધુમાં તેણે કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવી જગ્યા જ એવી છે જ્યાં સ્લીમ અને ટ્રીમ રહેવું જ પડે.

એડ
એટલું જ નહીં શ્રિયા અનેક જાણીતી બ્રાન્ડ માટે પણ અનેક જાહેરાતો કરી ચૂકી છે

ગંભીર રોલ
અને તેણે કેટલીક આર્ટ મૂવી અને સિરિયસ રોલ પણ કર્યા છે.

લીડ રોલ
સાથે જ શ્રિયાએ સાઉનના અનેક જાણીતા હિરો સાથે કામ પણ કર્યું છે.

આક્ષેપ
જો કે અનેક વાર શ્રિયા પર ગમંડી અને મૂડી હોવાના આરોપ પણ લાગી ચૂક્યા છે.

શ્રિયા
જો કે આ બધા વિવાદો બાદ પણ તેણે પોતાના કેરિયરમાં ભારે સફળતા મેળવી છે

ફેન
અને તેની સુંદરતાના અનેક દિવાના પણ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
