Unknown Facts : તો "કહો ના પ્યાર હૈ"માં શાહરૂખ ખાન હીરો હોત.
રિતિક રોશનની ડેબ્યુ ફિલ્મ કહો ના પ્યાર હૈ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. આ ફિલ્મે કલેક્શન મામલે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડ્યા હતા અને રિતિક રોશન એક સુપરસ્ટાર તરીકે ઉભરી આવ્યા હતા.
ત્યારે આજે અમે તમને આ ફિલ્મને લગતી કેટલીક તેવી વાતો કહીંશું જે તમને આ પહેલા કદી નહીં સાંભળી હોય. તો ચલો કહોના પ્યાર ફિલ્મની કેટલીક અજાણી વાતો જાણો આ ફોટા સ્લાઇડરમાં

રિતિક નહીં શાહરૂખ હતા પહેલી પસંદ
કહો ના પ્યાર હૈ ફિલ્મ માટે સૌથી પહેલા શાહરૂખને કરવામાં આવ્યો હતો અપ્રોચ. પણ શાહરૂખે ના પાડતા રાકેશ રોશનને થયું હું મારા પુત્રને જ આ ફિલ્મમાં ડેબ્યૂ કેમ ના કરવું!

અમીષા પટેલ નહીં એશ હતી હિરોઇન
રાકેશ રોશન આ ફિલ્મના લીડ રોલ માટે શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાયના નામ પર પસંદગી ઉતારી હતી. પણ આ બન્ને ના પડતા રાકેશે ન્યૂકમર સાથે આ ફિલ્મ બનાવાનું નક્કી કર્યું.

રિતિકની રિયલ લવસ્ટોરી રીલ પર
જે રીતે કહો ના પ્યાર હૈ ફિલ્મમાં રોહિત અને સોનિયા પહેલી વાર ટ્રાફિક સિગન્લ પર મળ્યા હતા તેવી જ રીતે રીયલ લાઇફમાં પણ રિતિક અને સુજૈન એક બીજાને ટ્રાફિક સિગ્નલ પર જ મળ્યા હતા.

રિતિકને સલમાને કર્યો ટ્રેન
કહો ના પ્યાર હૈમાં રિતિક રોશનની હોટ બોડી પાછળ લાખો છોકરીઓ ફીદા થઇ ગઇ હતી પણ શું તમને ખબર છે આ ફીટ બોડીને તૈયાર કરવા સલમાને રિતિકને આપી હતી ટ્રેનિંગ.

રિતિકને મળ્યા 30,000 મેરેજ પ્રપ્રોજલ
કહો ના પ્યાર હૈમાં રિતિક રોશનને તેમની ફિમેલ ફેન એટલો પસંદ કર્યો હતો કે તેમને લગભગ 30,000 મેરેજ પ્રપ્રોજલ આવ્યા હતા.

લિમકા બુક ઓફ રેકોર્ડ્સ
રિતિક રોશનની પહેલી ફિલ્મ કહો ના પ્યાર હૈ વર્ષ 2000ની સૌથી મોટી કોમર્શિયલ હીટ ફિલ્મ રહી. જે માટે લિમકા બુક ઓફ રેકોર્ડ આ ફિલ્મનું નામ નોંધવામાં આવ્યું.

બેસ્ટ ડેબ્યૂ, બેસ્ટ એક્ટર
કહો ના પ્યાર ફિલ્મ બાદ રિતિક પહેલા તેવા હિરો બન્યા જેમને એક જ સમયે બેસ્ટ હિરો અને બેસ્ટ ડેબ્યૂ તરીકે ફિલ્મફેયર એવોર્ડથી નવાજવામાં આવ્યા.

લકી અલીને મળ્યો બીગ બ્રેક
કહો ના પ્યાર હૈનું મ્યુઝિક સુપર ડૂપર હિટ રહ્યું હતું. અને આ ફિલ્મના પ્લે બેક સિંગર હતા લકી અલી, જેમને આ ફિલ્મ માટે અનેક એવોર્ડ મળ્યા હતા.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
