ઉદય ચોપરાનું ટવિટ, ઠીક નથી, આત્મહત્યાની પણ વાત કરી, ફેન્સ પરેશાન
લાંબા સમયથી ગાયબ ચાલી રહેલા ઉદય ચોપરાએ શુક્રવારે બે અજીબ ટવિટ કરીને લોકોને હેરાન કરી દીધા હતા.
લાંબા સમયથી ગાયબ ચાલી રહેલા ઉદય ચોપરાએ શુક્રવારે બે અજીબ ટવિટ કરીને લોકોને હેરાન કરી દીધા હતા. તેમને ટવિટમાં લખ્યું હતું કે તેઓ ઠીક નથી. તેઓ પુરા પ્રત્યન કરી રહ્યા છે પરંતુ સફળ નથી થઇ રહ્યા. જયારે બીજી ટવિટમાં તેને આત્મહત્યાની વાત પણ કરી, પરંતુ ત્યારપછી તેને લખીને ડીલીટ પણ કરી દીધું.

ઉદય ચોપરાએ બીજી પોસ્ટમાં લખ્યું કે તેમને થોડા કલાક માટે પોતાનું ટ્વિટર એકાઉન્ટ ડી-એક્ટિવેટ કરી દીધું અને એવું અનુભવ કરવા લાગ્યા કે તેઓ મરવાના છે. ત્યારપછી તેમને લખ્યું કે આત્મહત્યા કરવાનો આ એક સારો ઓપશન છે. જલ્દી તેઓ તેને હંમેશા માટે કરી પણ શકે છે.
આ પણ વાંચો: Oh Shad! ઉદયની નહીં બને નરગિસ, થઈ ગયું બ્રેક-અપ!
થોડી વાર પછી તેને બંને ટવિટ ડીલીટ પણ કરી દીધી પરંતુ ફેન્સ તેને વાંચીને થોડા ગભરાઈ ગયા હતા. આ ટવિટ અંગે હજુ સુધી ઉદય ચોપરા ઘ્વારા કોઈ પણ સફાઈ નથી આપવામાં આવી. સૂત્રો અનુસાર લાંબા સમયથી ફિલ્મોથી દૂર હોવાને કારણે તેઓ ડિપ્રેશનના શિકાર છે.
આ પણ વાંચો: ફિલ્મી કારકિર્દી સ્ટાર્ટ થતા પહેલા જ ધી એન્ડ
થોડા દિવસ પહેલા ઉદય ચોપરાની એક ફોટો પણ સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ હતી, જેમાં તેઓ પોતાના વધેલા વજન સાથે જોવા મળી રહ્યા હતા. આપને જણાવી દઈએ કે ઉદય ચોપરા છેલ્લે આમિર ખાન અને અભિષેક બચ્ચન સાથે ધૂમ 3 ફિલ્મમાં જોવા મળ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
