Video : કેમેરા સામે જ ટીવી અભિનેત્રી પવિત્રા પુનિયાનું બ્લાઉઝ ઉતરી ગયુ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
ટીવીની બોલ્ડ અભિનેત્રી પવિત્રા પુનિયા તેની બોલ્ડનેસને કારણે સતત ચર્ચામાં રહે છે. બિગ બોસ 14 બાદ સ્ટાર બની ગયેલી પવિત્રા પુનિયા સાથે કેમેરા સામે જ એક દુર્ઘટના સર્જાઈ છે.
હાલમાં જ પવિત્રા પુનિયા વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બની હતી. આ ઘટનાના વીડિયો હવે ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના દરમિયાન અભિનેત્રી મુશ્કેલ પરિસ્થિતીમાં મુકાઈ ગઈ હતી.

ખુદ પવિત્રા પુનિયાએ એક લાંબી પોસ્ટ સાથે આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સેટ પર તેની સાથે બનેલી ઘટના જોઈ શકાય છે. અભિનેત્રીએ પોસ્ટની સાથે લખ્યું કે સેટ પર કંઈક એવું બન્યું જે ખૂબ જ ડરામણું હતું.
પવિત્રા તેના શો ઇશ્ક કી દાસ્તાન-નાગમણી માટે તેના કો-સ્ટાર્સ સાથે રનિંગ સિક્વન્સનું શૂટિંગ કરી રહી હતી. આ દરમિયાન અચાનક તેનું બ્લાઉઝ પાછળથી ફાટી ગયું અને તે નીચે પડી ગયુ. પોસ્ટ શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું કે, આજે મેં પહેલીવાર વોર્ડરોબ માલફંક્શન નામની કોઈ વસ્તુનો અનુભવ કર્યો. #Spinechilling હું ભાગ્યશાળી હતી અને આ ડરામણી ઘટના દ્વારા મને જાણવા મળ્યું કે મારા ક્રૂ મેમ્બર્સની આખી યુનિટ મને કેટલો પ્રેમ કરે છે.
તેણીએ આગળ લખ્યુ કે, આ ક્ષણ વિશે વિચારીને મને ખ્યાલ આવે છે કે હું ખૂબ નસીબદાર છું. આ ઘટના પછી કેમેરા બંધ થઈ ગયા અને મને જે અવાજો સંભળાતા હતા તે હતા કપડા લઈને જલ્દી આવો અને કૅમેરા કટ કરો. તેઓ અહીં-તહીં દોડતા હતા અને છોકરાઓના મોઢામાંથી આ શબ્દો આવતા હતા.
પવિત્રા પુનિયાએ આગળ લખ્યું કે, આ ઘટના પછી મારી કેમેરા ટીમનો સૌરભ સૌથી પહેલો ભાગ્યો. કવર કરવા માટે અને કેમેરા ટીમે તરત જ કેમેરો બંધ કરી દીધો. મારો સ્ટાફ પણ ત્યાં હતો.
જે વીડિયો તેણીએ શેર કર્યો છે તેને કોણે શુટ કર્યો તે નથી જણાવ્યુ. એક્ટ્રેસે લખ્યું કે, આ વીડિયો મારા મેકઅપ આર્ટિસ્ટ દ્વારા મારા ફોન પર રેકોર્ડ કરવામાં આવ્યો હતો, પરંતુ તે આ રીતે બહાર આવ્યો. માત્ર એટલું જ કહેવા માંગતી હતી કે બધા પુરુષો સરખા નથી હોતા. નકલી નારીવાદને દૂર કરો અને ચાલો તેને એક તાકાત તરીકે જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
