જાણો શું ખાસ છે, ક્યા કૂલ હૈ હમ 3 માં
તુષાર કપૂર અને આફતાબ શિવદાસાણી ક્યા કૂલ હૈ હમ 3 માં એક સાથે દેખાવાના છે. ક્યા કૂલ હૈ હમ 3 એ ક્યા કૂલ હૈ હમ ની રિમેક ફિલ્મ છે પહેલાં આ ફિલ્મ માં રીતેશ દેશમુખ અને તુષાર કપૂર હતા.
આફતાબ શિવદાસાણીએ બૉલીવુડમાં અભિનેતા તરીકે 16 વર્ષ પૂર્ણ કર્યાં છે. આફતાબની હીરો તરીકે પ્રથમ ફિલ્મ મસ્ત હતી. રામ ગોપાલ વર્માની આ ફિલ્મમાં આફતાબ સાથે ઉર્મિલા માતોંડકર હતાં.
તુષાર કપૂર એમ તો બૉલીવુડમાં જાણીતુ નામ છે, પરંતુ તેમનું નામ આવતા જ તેમની ફિલ્મ ગોલમાલ યાદ આવી જાય છે. તો હવે જોવાનું એ છે કે તુષાર કપૂર અને આફતાબ શિવદાસાણી જોડી શું કમાલ બતાવે છે.
જુઓ ક્યા કૂલ હૈ હમ 3ના રસપ્રદ ફોટો:

ક્યા કૂલ હૈ હમ 3
તુષાર કપૂર અને આફતાબ શિવદાસાણીની જોડી

ક્યા કૂલ હૈ હમ 3
તુષાર કપૂર ના બોલ્ડ ડાઈલોગ

ક્યા કૂલ હૈ હમ 3
ક્યા કૂલ હૈ હમ 3 માં બોલ્ડ સીન ની ભરમાર હશે

ક્યા કૂલ હૈ હમ 3
તુષારનું બૉલીવુડ કૅરિયર જામતુ નહોતું, પરંતુ જ્યારથી તેમણે બહેન એકતા કપૂરનો સાથ લીધો, ત્યારથી તેઓનો ભાગ્ય ચમકવા લાગ્યો છે.

ક્યા કૂલ હૈ હમ 3
મંદનાનો ગેટઅપ લિઝ હર્લી જેવો લાગે છે અને આ જ કારણે એકતા કપૂર તેને ક્યાં કૂલ હૈ હમમાં હિરોઇન તરીકે લેવાનું વિચારી રહી હતી. વધુમાં અફવા તો એ પણ ઉડી હતી કે મંદના અને તૂષાર કપૂર એક સમયે એક બીજાના ખૂબ જ ક્લોઝ હતા

ક્યા કૂલ હૈ હમ 3
આફતાબ શિવદાસાણી માટે આ બમણી ખુશીની વાત છે, કારણ કે તેમની તાજેતરમાં રિલીઝ થયેલી છેલ્લી ફિલ્મ ગ્રાન્ડ મસ્તી બૉક્સ ઑફિસ પર સફળ રહી છે.

ક્યા કૂલ હૈ હમ 3
ક્યા કૂલ હૈ હમ 3 માં બોલ્ડ સીન ની ભરમાર હશે

ક્યા કૂલ હૈ હમ 3
ક્યા કૂલ હૈ હમ 3 ની ત્રણે હેરોઈન બીગ બોસ માં આવી ચુકી છે

ક્યા કૂલ હૈ હમ 3
ક્યા કૂલ હૈ હમ 3 માં તુષાર કપૂર અને આફતાબ શિવદાસાણીની જોડી સાથે ક્રિષ્ના ની કોમેડી નો તડકો જોવા મળશે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
