તુનિષા શર્માએ મોતના અમુક કલાક પહેલા લખી હતી પોસ્ટ, શું કોઇ હિન્ટ આપી હતી અભિનેત્રી
તુનિષા શર્માએ આપઘાત કરતા પહેલાં એક પોસ્ટ શેર કરી હતી જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
અભિનેત્રી તુનિષા શર્માની મૌતની ખભર ટેવીલીવજન જગતમાં તહલકો મચી ગયો હતો. 20 વર્ષિય તુનિષાએ ટીવી શૉ અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ ના સેટ પર આત્મહત્યા કરીને પોતાનું જીવન ટુંકાવ્યુ હતું. તનિષાએ પોતાની મોત પહેલા ઇંસ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી હતી. આ પોસ્ટ તનીષાએ મોતના અમુક કલાકો પહેલા કરી હતી. જે તુનિષાના તેના મોત પાદ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

મૌતના પાંચ કલાક પહેલા શેયર કરી બાલોમાં છુપાયેલી તસવીર
મોત પહેલા પાંચ કલાક પહેલા તુનિષાએ પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી. જેમા તે અલીબાબા દાસ્તા-એ-કાબુલની પોસ્ટ કરી હતી. જ્યા તે શહજાદી મરિયમના પાત્ર ભજવે છે. પોતાના શો ના સ્ક્રિપ્ટ પકડેલી જોવા મળે છે. તેના સુંદર બાળમાં તેનું ચહેરો ઢકાયેલો જોવા મળે છે.

મરવાના અમુક કલાક પહેલા જ પોસ્ટ લખી
તુનિષાએ મરતા પહેલા જે ફોટો પોસ્ટ કરી હતી તેમા તેણે જે કેપ્શન લખ્યુ હતુ તે સૌને આશ્ચર્યમાં મુકનાર હતુ. તેણે લખ્યુ હતુ કે," જે લોકો પોતાના જૂનુને લઇને આગળ વધે છે.તે ક્યારેય રોકાતા નથી. અભિનેત્રીના મોત બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઇ રહ્યો છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે શુ. અભિનેત્રી પોતાના મોતને લઇને હિંટ આપવા માંગતી હતી.

ચાર દિવસ પહેલા સ્માઇલ સાથેની ફોટો શેયર કરી હતી
તુનિષાના મોતથી બધા દુખી અને હેરાન છે. દરેક એ જાણવા માંગ છે કે, તેણે 20 વર્ષની ઉમરમાં કેમ આત્મહત્યા કરી લીધી. તુનિષાને ચાર દિવસ પહેલા પોસ્ટ કરી હતી જેમા તેણે ફોટો પોસ્ટ કર્યો હતો. જેમા તે સુંદર સ્માઇલ આપી રહી છે. કેપ્શન હતુ "આ પલમાં ખુશ રહો તે જ કાફી છે"
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
