Watch Trailer : મસ્તીનો ડબલ ડોઝ ગ્રાન્ડ મસ્તી
મુંબઈ, 18 જુલાઈ : મસ્તી ફિલ્મ તો આપને યાદ જ હશે કે જેમાં બહારની બિરયાનીના ચક્કરમાં ત્રણ મિત્રો પોત-પોતાની પત્નીઓ ગુમાવી બેસે છે. એક્સ્ટ્રા મૅરેટિયલ અફૅર પર આધારિત મસ્તી ફિલ્મની સફળતા બાદ તેની સિક્વલ આવી રહી છે. આ વર્ષે આપને બમ્પર બાઉંસર તથા વધુ દ્વિઅર્થી સંવાદો સાથે મસ્તી જોવા મળશે અને તેની સિક્વલનું નામ ગ્રાન્ડ મસ્તી રાખવામાં આવ્યું છે.

ગ્રાન્ડ મસ્તી ફિલ્મનું ટ્રેલર બુધવારના રોજ રિલીઝ કરાયું. ઇંટરનેટ ઉપર આ ટ્રેલરે ધમાલ મચાવી છે. ટ્રેલરના કેટલાંક સંવાદો સાંભળી આપના હોશ ઉડી જશે. ફિલ્મમાં કેટલાં ભયાનક સંવાદો હશે, તેનો અંદાજો પણ આપને ટ્રેલર ઉપરથી આવી જશે. આ ટ્રેલરમાં વિદેશી બાળાઓને પણ દર્શાવાઈ છે. ટ્રેલર જોયા બાદ સ્પષ્ટ થઈ ગયું છેકે આ વખતે વિવેક ઓબેરૉય, રીતેશ દેશમુખ તથા આફતાબ શિવદાસાણી છોકરીના પટાવવા માટે એવી કૉલેજમાં જશે કે જ્યાં સેક્સી છોકરીઓની ભરમાર હશે.
મસ્તીની સિક્વલ એટલે ગ્રાન્ડ મસ્તીમાં પણ આફતાબ બૅંકમાં નોકરી કરતાં દર્શાવાયા છે, તો રીતેશ દેશમુખ ડૉક્ટર તેમજ વિવેક ઓબેરૉય એક બિઝનેસ મૅન જ બન્યાં છે. ઇંદ્ર કુમારની આ ફિલ્મની સિક્વલમાં ત્રણે નાયિકાઓ બદલાઈ ગયાં છે.
<center><iframe width="560" height="315" src="//www.youtube.com/embed/r18noo_rGyA" frameborder="0" allowfullscreen></iframe></center>
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
